Gujarat/અમદાવાદ ટેસ્ટ મેચ રોમાંચક સ્થિતિમાં, બીજો દિવસ બની શકે છે નિર્ણાયક, ભરચક મેદાનમાં ભારતનો હાથ ઉપર, ઈંગ્લેન્ડના 112 સામે ભારતના 99/3, ઈન્ફોર્મ રોહિત બની શકે છે હુકમનો એક્કો, રોહિતની વિકેટ જલદી પડી તો મુશ્કેલી, ઈંગ્લિશ સ્પીનર લીચથી સંભાળવું પડશે, મોટેરામાં ઉમટી રહ્યાં છે ગુજ્જુ ચાહકો
Gujarat/આમ આદમી પાર્ટીના સંયોજક આજે સુરતમાં , અરવિંદ કેજરીવાલ પત્રકાર પરિષદ સંબોધશે, સવારે 11.00 કલાકે યોજશે પત્રકાર પરિષદ , આવતીકાલે અરવિંદ કેજરીવાલ કરશે રોડ શો , સુરત મનપામાં 27 બેઠક પર આપનો વિજય
Gujarat/કોરોના વેક્સિનને લઈ કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, 1 માર્ચથી 60 વર્ષથી વધુ વયના લોકોને ફ્રી વેક્સિનેશન, 10 હજાર સરકારી કેન્દ્રો પર રસી વિનામૂલ્યે અપાશે, 20 હજાર ખાનગી કેન્દ્રો પર ચાર્જ લેવામાં આવશે , બીજા તબક્કામાં 27 કરોડ લોકોને આવરી લેવાશે
Gujarat/કેન્દ્રીય નાણાપ્રધાન આજે અમદાવાદમાં, AMA ખાતે બૌદ્ધિકો સાથે સંવાદનો કાર્યક્રમ , ભારતીય અર્થતંત્ર અંગે ચર્ચામાં લેશે ભાગ , નિર્મલા સીતારમણ કાર્યક્રમમાં કરશે સંબોધન
Gujarat/ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા પરીક્ષાની તારીખો જાહેર, ધોરણ 9 થી 12ની પ્રથમ સત્રની લેવાશે પરીક્ષા, 19 થી 27 માર્ચ વચ્ચે પ્રથમ પરીક્ષા યોજાશે, ધોરણ 9 થી 11ની વાર્ષિક પરીક્ષા લેવાશે જૂનમાં, 7 જૂનથી 16 જૂન સુધીમાં યોજાશે પરીક્ષા
Gujarat/અમદાવાદમાં કોરોનાના કેસમાં ઉછાળો, 3 નવા માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન જાહેર , ગોતા, બોડકદેવ અને નિકોલ કન્ટેનમેન્ટ ઝોન , ગઈકાલે 5 માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન અમલી , AMC દ્વારા સર્વેલન્સ અને સ્ક્રિનિંગની કામગીરી હાથ ધરાશે
Gujarat/અમદાવાદ બગોદરા-અરણેજ રોડ પર અકસ્માત, મજૂરોને લઈ જતી ગાડી ટ્રેલર પાછળ અથડાઈ, માર્ગ અકસ્મતામાં 3 શ્રમિકોના થયા મોત, અકસ્માતમાં 5 શ્રમિકો થયા ઇજાગ્રસ્ત , ઘાયલોને સારવાર માટે અમદાવાદ ખસેડાયા
Gujarat/સુરતમાં કોરોનાને લઇ મનપા એક્શનમાં, માસ્ક વગર ફરતા લોકોને કરાયા દંડિત, 394 લોકોને માસ્ક વગરના લોકોને કરાયો દંડ, 3.94 લાખ રૂપિયાનો દંડ વસુલવામાં આવ્યો
Gujarat/કચ્છના ભચાઉ નજીક ભૂકંપનો આંચકો, સવારે 6.7 મિનિટે અનુભવાયો આંચકો , રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 2 , છેલ્લા 5 દિવસમાં ભૂકંપના 11 આંચકા
Gujarat/રાજકોટમાં ચૂંટણી બાદ વધ્યું કોરોનાનું સંક્રમણ, 50 જેટલા નવા દર્દીઓ નોંધાતા મનપા સક્રિય , મનપાના દ્વારા જાહેર સ્થળોએ કોરોના ટેસ્ટિંગ , રેલીમાં અનિયંત્રિત ભીડને પગલે વધ્યું સંક્રમણ , તંત્ર દ્વારા ટેસ્ટિંગ પ્રક્રિયા શરૂ કરવામાં આવી