Gujarat/
રાજકોટમાં ચૂંટણી બાદ વધ્યું કોરોનાનું સંક્રમણ, 50 જેટલા નવા દર્દીઓ નોંધાતા મનપા સક્રિય , મનપાના દ્વારા જાહેર સ્થળોએ કોરોના ટેસ્ટિંગ , રેલીમાં અનિયંત્રિત ભીડને પગલે વધ્યું સંક્રમણ , તંત્ર દ્વારા ટેસ્ટિંગ પ્રક્રિયા શરૂ કરવામાં આવી
