Gujarat/
છોટા ઉદેપુરના ભાજપના MLAનો વીડિયો વાયરલ, પ્રજાના સવાલ ઉપર ભડકતા ભાજપના ધારાસભ્ય, ચૂંટણી પ્રચાર દરમિયાન સંખેડાના MLA થયા ઉગ્ર , આવાસનો સવાલ પૂછતા અભેસિંહ થયા ઉગ્ર , સવાલ પૂછતાં ઉગ્ર થઈ સવાલ કરનારને તગેડી મૂક્યો, અનાજ આવ્યું છે અને તમે ખાધું છે એટલે ઋણ ચૂકવવું , મત નહિ મળે તો મને ફેર પડવાનો નથી: અભેસિંહ, નસવાડી તાલુકાના હરિપુરા ગામમાં સભાનો વીડિયો , મંતવ્ય ન્યૂઝ ઓડિયોની પુષ્ટિ નથી કરી રહ્યું
