Gujarat/
આગામી યોજાનાર સ્થા.સ્વરાજની ચૂંટણી મામલો, પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ જામનગરના પ્રવાસે, જામનગર જિલ્લાના લાલપુર ખાતે પાટીલનું આગમન, લાલપુરમાં પ્રચાર પ્રસાર માટે બાઇક રેલી યોજાઈ, રાજ્ય મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા સહિતના કાર્યકરો હાજર
