Gujarat/ PM મોદીએ અસરગ્રસ્ત વિસ્તારોની લીધી મુલાકાત, પ્રભાવિત વિસ્તારોનું PM મોદીએ કર્યુ નિરીક્ષણ, હવાઇ નિરીક્ષણ દ્વારા પરિસ્થિતિનો મેળવ્યો તાગ, CM રૂપાણી સહિત રાજ્ય ગૃહસચિવ પંકજકુમાર હાજર, રાજ્યનાં અસરગ્રસ્ત જિલ્લાઓનો કર્યો સર્વે, ભાવનગર,અમરેલી,ગીર સોમનાથ જિલ્લાનું નિરીક્ષણ

Breaking News