Gujarat/ સ્વામિનારાયણ સંપ્રદાયનાં પુજ્ય હરિપ્રસાદ સ્વામીનું નિધન, 87 વર્ષની વયે સ્વામીજીએ વડોદરામાં લીધાં અંતિમ શ્વાસ, ભાઇલાલ અમીન હોસ્પિટલમાં ચાલતી હતી સારવાર, દેશ વિદેશનાં કરોડો હરિભક્તોમાં શોકની લાગણી, સ્વામીજીનાં દેહને અંતિમ દર્શનાર્થે હરિધામ સોખડા રખાશે, યોગી ડિવાઇન સોસાયટીનાં સંસ્થાપક હતાં હરિપ્રસાદ સ્વામી

Breaking News