Gujarat/
અમદાવાદમાં સરદારધામ ફેઝ-2નું શનિવારે લોકાર્પણ , વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે થશે ઇ-લોકાર્પણ , મુખ્યપ્રધાન અને કેન્દ્રીય પ્રધાનો રહેશે ઉપસ્થિત , નાયબમુખ્યપ્રધાન પણ આપશે હાજરી , રૂ.200 કરોડના ખર્ચે સરદારધામ ભવન બનશે , અત્યાધુનિક સુવિધા સાથે કન્યા છાત્રાલય પણ બનશે , સમાજઉત્થાનની અનેકવિધ પ્રવૃત્તિઓ થશે
