Gujarat/
રાજ્યમાં 12.5 ડિગ્રી સાથે વલસાડ ઠંડુગાર, અમદાવાદમાં લઘુત્તમ 19.0 ડિગ્રી તાપમાન, વડોદરામાં 16.2 ડિગ્રી લઘુત્તમ તાપમાન, સુરતમાં 21.6 ડિગ્રી લઘુત્તમ તાપમાન, રાજકોટમાં લઘુ્તમ 19.2 ડિગ્રી તાપમાન, ગાંધીનગરમાં 14.0 ડિગ્રી લઘુત્તમ તાપમાન, ફેબ્રુ.નાં અંત સુધીમાં ઠંડી લેશે વિદાય
