Gujarat/
સાંસદ મોહન ડેલકરની આત્મહત્યાનો મામલો, વાંસદાના MLA અનંતકુમારે રાષ્ટ્રપતિને લખ્યો પત્ર , આત્મહત્યા કેસની તપાસ CBIથી કરાવવા માગ, મોહન ડેલકર 7 ટર્મથી સાંસદ રહી ચૂક્યા હતા, કોના દબાણથી આત્મહત્યા કરી તે મુદ્દે તપાસની માગ , મોહન ડેલકરની આત્મહત્યાથી આદિવાસીને સમાજને નુકશાન
