Gujarat/
ફાયર સેફ્ટીના અમલ અંગે HCનું કડક વલણ, લોકોના જીવના જોખમે ધંધો નહીઃ હાઈકોર્ટ, શ્રેય હોસ્પિટલ ફરી શરૂ કરવાની રજૂઆત કોર્ટે ફગાવી, ફાયર સેફટીના નિયમોનું પાલન કરો , નિયમોનું પાલન ન થાય તો હોસ્પિટલ બંધ કરો, ફાયર સેફટી વગરની ઇમારતો સામે કાર્યવાહીનો આદેશ
