Gujarat/
પેટલાદ નગરપાલિકમાં નિરંજન પટેલની હાર,વોર્ડનંબર-3 અને 5 બંન્ને બેઠકના ઉમેદવાર હતા નિરંજન પટેલ,વિંછીયા તાલુકાપંચાયતમાં ભાજપને રાજકીય ફટકો, કેબિનેટમંત્રી કુંવરજી બાવળિયાના ગઢમાં કોંગ્રેસનો વિજય,આણંદજિલ્લાપંચાયતની તારાપુર બેઠક પર કોંગ્રેસની હાર, તાપાપુર બેઠક ધારાસભ્ય પૂનમ પરમારના ભત્રીજાની હાર,પૂનમ પરમારના ભત્રીજા નિકુંજની થયા પરાજીત, કોંગ્રેસના ધારાસભય અશ્વિન કોટવાલના પુત્રની પણ હાર,સાબરકાંઠા વિજયનગર તાલુકાપંચાયતની બેઠકમાં થઇ હાર, અશ્વિન કોટવાલના પુત્ર યશ કોટવાલની થઇ હાર,દેવભૂમિદ્વારકા જિલ્લાપંચાયતની વડત્રા બેઠક થી આશ્ચર્ય, કોંગ્રેસના દિગ્ગજનેતા વિક્રમ માડમના પુત્રની હાર,કરણ માડમ વડત્રા બેઠક પર હારી ગયા, ભાજપના ઉમેદવાર ભરત ચાવડા જીત્યા
