Gujarat/
ડાંગનાં પૂર્વ MLA મંગળ ગાવીતનો વિજય, કોશિમદા જિ.પં.ની બેઠક મેળવી જીત, મંગળ ગાવીતે MLAમાંથી આપ્યું હતું રાજીનામું, રાજીનામું આપી ભાજપમાં જોડાયાં હતાં, ભાજપનાં મેન્ડેડ ઉપર પ્રથમવાર ચૂંટણી લડી વિજયી બન્યાં, ભાજપનાં કાર્યકર્તાઓમાં ઉત્સાહનો માહોલ
