Gujarat/
મત્સ્યોદ્યોગ માટે 150 કરોડની જોગવાઇ, વેટમાફી યોજનાનો લાભ આપવા 150 કરોડની જોગવાઇ, નવાબંદર,વેરાવળ,પોરબંદર,સુત્રાપાડામાં મત્સ્ય બંદરો વિકસાવાશે, માળખાકીય સુવિધા પુરી પાડવા 97 કરોડની જોગવાઇ, દરિયાકાંઠા વિસ્તારનાં માછીમારો માટે મશીન ખરીદી મુદ્દે 15 કરોડ, ચોરવાડ-ઉમરસાડી વિસ્તારમાં ફલોટિંગ જેટ માટે 5 કરોડની જોગવાઇ
