India/ પશ્ચિમ બંગાળની ચૂંટણીનો મામલો, મિથુન ચક્રવર્તી જોડાઈ શકે ભાજપમાં , 7 માર્ચે PMની રેલીમાં રહી શકે ઉપસ્થિત, મિથુન ચક્રવર્તી પ્રસિદ્ધ બોલીવુડ અભિનેતા, 16 ફેબ્રુઆરીએ RSS વડા સાથે કરી હતી મુલાકાત, મુલાકાત બાદથી ભાજપમાં જોડાવાની અટકળો

Breaking News