Gujarat/ દેશમાં ફરી કોરોનાનાં નવા કેસમાં વધારો, 24 કલાકમાં કોરોનાનાં નવા 18 હજાર કેસ, 24 કલાકમાં 14 હજાર દર્દીને કરાયા રિકવર, દેશમાં હાલ 1.77 લાખ કોરોના એક્ટિવ કેસ, દેશમાં કુલ કેસનો આંક 1.11 કરોડ પર, દેશમાં અત્યાર સુધી કુલ 1.63 કરોડ લોકોએ લીધી રસી

Breaking News