Gujarat/
અમદાવાદમાં PM મોદીના રોડ શોને લઈ ઉત્સાહ, PM મોદીને આવકારવા થનગનાટ, PM મોદી અને પ્રવિંદ જુગનાથનો રોડ શો, એરપોર્ટથી ઈંદિરા બ્રિજ સુધી યોજશે રોડ શો, રોડ શોના રૂટ પર રંગબેરંગી લાઈટિંગથી સુશોભન, હજારો લોકો બંને પીએમને આવકારશે, બંને મહાનુભાવોનું અભિવાદન કરશે શાળાના બાળકો
