Gujarat/ સુરતમાં સિમી કેસના આરોપીઓનો નિર્દોષ છુટકારો, 21 વર્ષ જુના કેસમાં 123 આરોપીઓનો છુટકારો , કુલ 127 આરોપીઓમાંથી 5 ના થયા હતા મોત , સરકાર દ્વારા લગાવેલ કલમો આ કેસમાં લાગુ પડતી નથી , સિમીના 123 કાર્યકરો સુરતમાં ઝડપાયા હતા, દેશભરમાંથી કાર્યકરો મિટીંગમાં ભાગ લેવા આવ્યા હતા , સિમીના કાર્યકરો પાસેથી સાહિત્ય પણ ઝડપાયું હતું

Breaking News