Gujarat/સુરતના પાંડેસરામાંથી મળ્યું નવજાત શિશુનું ભૃણ, કર્મયોગી સોસાયટી 2માંથી મળ્યુ નવજાત ભૃણ, સ્થાનિકો દ્વારા પોલીસને કરાઈ જાણ, પાંડેસરા પોલીસે તપાસ હાથ ધરી
Gujarat/ભાવનગર જિલ્લામાં ફરી વરસાદી માહોલ, વાદળો ઘેરાયા બાદ વરસાદનું આગમન, શહેરમાં બે દિવસના વિરામ બાદ ફરી વરસાદ, શહેરના અનેક વિસ્તારોમાં ધીમીધારે વરસાદ
Gujarat/રાજકોટના યાજ્ઞિક રોડ પર આવેલા શોરૂમમાં લૂંટ, ટીબીઝેડ શોરૂમમાં દોઢ કરોડના દાગીનાની લૂંટ, શોરૂમમાંથી દાગીના ઘરે મંગાવી 1.48 કરોડની ચોરી, પિતા પુત્રી સહિતના લોકોએ ચલાવી લૂંટ
Gujarat/સુરતઃ ગણેશ ઉત્સવ લઇ મોટા સમાચાર, પશ્ચિમ રેલ્વે ખાસ ટ્રેનો દોડાવશે, ગુજરાતથી મુંબઈ જતા દર્શનાર્થીઓ માટે રાહત, 6 જોડી સ્પેશિયલ ટ્રેનોની કરશે 60 ટ્રીપ
Gujarat/ગુજરાતમાં રેલવે ઓવરબ્રિજ માટે સૈદ્ધાંતિક મંજૂરી, મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે કરી જાહેરાત, 1 મનપા અને 9 નગરપાલિકા વિસ્તારમાં ઓવરબ્રિજ, રૂ.443.45 કરોડના કામને મુખ્યપ્રધાને આપી મંજૂરી
Gujarat/વડોદરામાં સતત વધી રહ્યો છે ઢોરનો ત્રાસ, રસ્તામાં શ્વાન આડું આવતા વૃદ્ધનું મોત, શ્વાન આડું આવતા થયો અકસ્માત
Gujarat/રાજ્યમાં વરસદાનું જોર ઘટ્યું, માત્ર 19 તાલુકામાં આંશિક વરસાદ, તમામ 19 તાલુકામાં 1 ઇંચ સુધીનો વરસાદ, આજે સવારે 6 થી 8 સુધી 2 કલાકનો વરસાદ
Gujarat/વડોદરાઃ ફાયર ઓફિસ દુષ્કર્મની ફરિયાદનો મામલો, ફરિયાદના 8 દિવસે પણ આઝાદ પોલીસ પકડથી દુર, પ્રેમિકાએ બ્લેકમેઇલ કરી રૂપિયા પડાવાનો આક્ષેપ, નિકુંજ આઝાદ પાસે 25 લાખ માગ્યાનો પત્નીનો આક્ષેપ
Gujarat/અમદાવાદમાં વરસાદ આવતા ભૂવારાજ, વસ્ત્રાલના મેટ્રો સ્ટેશન પાસે પડ્યો ભૂવો, મેટ્રો પીલ્લર 129 પાસે પડ્યો ભૂવો, શહેરમાં ભૂવા પડવાનો સીલસીલો યથાવત
Gujarat/રાજ્યના 181 તાલુકામાં વરસાદ, મહેસાણાના જોટાણામાં સૌથી વધુ 2 ઈંચ વરસાદ, ભેસાણ અને વ્યારામાં 1.5 ઈંચ વરસાદ, કપરાડા અને નવસારીમાં 1 ઈંચ વરસાદ