Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Gujarat/વડોદરામાં વરસાદે વિરામ લેતાં જ મગરોનું રાજ, રસ્તો ઓળંગતા મહાકાય મગરનો વીડિયો વાયરલ, વડોદરાના જામ્બુવા ગામમાં બહાર આવ્યો મગર, મગરે રસ્તો ઓળંગતા વાહનચાલકો થંભી ગયા, ઢાઢર નદીમાં મોટી સંખ્યામાં મગરોનો વસવાટ

Gujarat/વડોદરામાં રસીના ડોઝ ખુટ્યા, રસીકરણ સેન્ટરો પર કોવિશિલ્ડ રસી ખુટી, કેસ વધતા શહેરમાં રસીકરણના ડોઝમાં ડખા, 70 જેટલા સેન્ટરો રસીકરણ માટે કાર્યરત

Gujarat/રાજ્યના 73 તાલુકામાં વરસાદ, રાજ્યમાં વરસાદનું જોર ઘટ્યું, તમામ 73 તાલુકામાં 1 ઇંચ કરતાં ઓછો વરસાદ, કચ્છના અંજાર તાલુકામાં 11 મીલીમીટર વરસાદ, સવારે 6 થી બપોરે 12 સુધી 6 કલાકનો વરસાદ

Gujarat/અમદાવાદમાં ભુવા પડતા તંત્ર સફાળું જાગ્યું, રિવરફ્રન્ટ હાઉસમાં AMCની ઇમરજન્સી મીટીંગ, મેયર, ડે. મેયર મીટીંગમાં હાજર, સ્ટેન્ડિંગ ચેરમેન સહિતના પદાધિકારીઓ રહ્યા હાજર, શાસકોએ તાત્કાલિક રસ્તા રીપેરીંગના આપ્યા આદેશ

Gujarat/રસીકરણ અભિયાનમાં 200 કરોડ ડોઝ પૂર્ણ, કેન્દ્રીય આરોગ્યપ્રધાન મનસુખ માંડવિયાની જાહેરાત, 16 જાન્યુઆરી 2021 થી દેશમાં રસીકરણ અભિયાન, 200 કરોડ રસીડોઝ કરીને ભારત વિશ્વ માટે પ્રેરક, આરોગ્યપ્રધાને રસીકરણમાં યોગદાન આપનારાને બિરદાવ્યા

Gujarat/જૂનાગઢઃ મહામંડલેશ્વર હરિહરાનંદ બાપુ કોરોનાગ્રસ્ત, અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ, ગુરુપૂર્ણિમાના રોજ ઉમટી હતી ભક્તોની ભીડ, ભારતી આશ્રમમાં થઈ હતી ગુરુપૂર્ણિમાની ઉજવણી

Gujarat/રાજકોટના નવા ગામમાં સ્મશાનમાં ચોરી, 2 લાખની સામગ્રીની ચોરી, ઘટના CCTV કેમેરામાં થઇ કેદ, પોલીસે CCTV આધારે તપાસ હાથ ધરી

Gujarat/હવે GST દરમાં વધારો થશે, સોમવારથી GST દરમાં વધારો લાગુ, જનતા પર પડશે વધુ એક મોંઘવારીનો માર, ચંડીગઢમાં આયોજીત કાઉન્સીલના નિર્ણયનો અમલ

Gujarat/રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર ગુજરાતની મુલાકાતે, NDAના ઉમેદવાર દ્રૌપદી મુર્મૂ ગુજરાતના પ્રવાસે, મુર્મુ ગુજરાતના ધારાસભ્યો સાથે કરશે બેઠક, મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ રાહેશે બેઠકમાં હાજર

Gujarat/જૂનાગઢઃ રખડતા પશુઓનો ત્રાસ યથાવત, મનપા રખડતા પશુને પકડવા રહ્યું નિષ્ફળ, ઝાંઝરડા ગામમાં આખલો બન્યો ગાંડો, ચાર બાઇક ચાલકને લીધા હડફેટે

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy