Gujarat/ગાંધીનગરઃ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીનું નિવેદન, લોકશાહીનું સૌથી મોટું પદ એટલે રાષ્ટ્રપતિનું પદ, આવતીકાલે મતદાન થવાનું છેઃ રાજેન્દ્ર ત્રિવેદી, ગુજરાતમાં તમામ ધારાસભ્યો મતદાન કરશે
Gujarat/રાજયના 100 તાલુકામાં વરસાદ, સવારે 6 થી સાંજ 4 સુધી 10 કલાકનો વરસાદ, તમામ 100 તાલુકામાં 1 ઇંચ સુધીનો વરસાદ
Gujarat/વિધાનસભાની ચૂંટણી પહેલા સૌરાષ્ટ્રમાં રાજકીય ગરમાવો, રાજકોટમાં આવતીકાલે કોળી સમાજનું મહાસંમેલન, દેવાભાઇ ફતેપરાના ફાર્મહાઉસમાં યોજાશે સંમેલન, આવતીકાલે સાંજે 4 વાગ્યે યોજાશે સંમેલન
Gujarat/જમ્મુ-કાશ્મીરના પુલવામામાં આતંકી હુમલો, પુલવામામાં આતંકી હુમલામાં એક જવાન ઘાયલ, CRPF ચેકપોસ્ટ પર આતંકીઓએ કર્યું હતું ફાઈરિંગ, હુમલામાં CRPFના જવાન થયા હતા ગંભીર રીતે ઘાયલ
Gujarat/જૂનાગઢઃ મોટાભાગની શાળાઓ આજે પણ ચાલુ, રવિવાર હોવા છતા શાળાઓ રખાઈ ચાલુ, તા.14થી 16 વરસાદની આગાહી લઇ આપી હતી રજા, જિ. શિક્ષણ અધિકારી સાથે ટેલિફોનીક કરી વાતચીત
Gujarat/જૂનાગઢમાં શાળા સંચાલકોની મનમાની આવી સામે, મોટાભાગની શાળાઓ રવિવારે પણ ચાલુ, તા. 14થી 16 વરસાદની આગાહી લઇ આપી હતી રજા, જિલ્લા શિક્ષણ અધિકારી સાથે ટેલિફોનીક કરી વાતચીત
Gujarat/જૂનાગઢઃ હરિહરાનંદ બાપુ કોરોનાગ્રસ્ત, મહામંડલેશ્વર હરિહરાનંદ બાપુ કોરોનાગ્રસ્ત, અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ, ગુરુપૂર્ણિમાના રોજ ઉમટી હતી ભક્તોની ભીડ
Gujarat/જૂનાગઢઃ હરિહરાનંદ બાપુ કોરોનાગ્રસ્ત, મહામંડલેશ્વર હરિહરાનંદ બાપુ કોરોનાગ્રસ્ત, અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ, ગુરુપૂર્ણિમાના રોજ ઉમટી હતી ભક્તોની ભીડ
Gujarat/હવે GST દરમાં વધારો થશે, સોમવારથી GST દરમાં વધારો લાગુ, જનતા પર પડશે વધુ એક મોંઘવારીનો માર, ચંડીગઢમાં આયોજીત કાઉન્સીલના નિર્ણયનો અમલ
Gujarat/રાજકોટના નવા ગામમાં સ્મશાનમાં ચોરી, 2 લાખની સામગ્રીની ચોરી, ઘટના CCTV કેમેરામાં થઇ કેદ, પોલીસે CCTV આધારે તપાસ હાથ ધરી