Gujarat/
જૂનાગઢઃ મોટાભાગની શાળાઓ આજે પણ ચાલુ, રવિવાર હોવા છતા શાળાઓ રખાઈ ચાલુ, તા.14થી 16 વરસાદની આગાહી લઇ આપી હતી રજા, જિ. શિક્ષણ અધિકારી સાથે ટેલિફોનીક કરી વાતચીત
