Gujarat/ બનાસકાંઠાઃ દાંતીવાડા ડેમમાં પાણીની આવકમાં વધારો, 4 કલાકે ડેમની જળ સપાટી 552.45 ફૂટ નોંધાઈ, ડેમની ભયજનક સપાટી 604 ફૂટ, હાલમાં 1,177 ક્યુસેક પાણીની આવક,જાવક નીલ, ડેમમાં ટોટલ 8.41 ટકા જ પાણી, ડેમમાં બે ફૂટ જેટલા નવા નીરની આવક, ડેમ જોવા માટે લોકોનો ધસારો, જિલ્લાના ખેડૂતોમાં ખુશીનો માહોલ,

Breaking News