Gujarat/
મહેસાણાઃ ધરોઈ ડેમની જળ સપાટી પહોંચી 600 ફૂટ, હાલની ડેમની જળ સપાટી 600.71 ફૂટ થઈ, ધરોઈ ડેમની ભયજનક જળ સપાટી 622 ફૂટ, ધરોઈ ડેમમાં 10833 વરસાદી પાણીની આવક, ધરોઈ ડેમમાં હાલનો કુલ પાણીનો જથ્થો 36.07%,
