Gujarat/દાહોદમાં મંગલ મબુડી રેલવે સ્ટેશન પાસે માલગાડીના 12થી વધુ ડબ્બા પાટા પરથી ઉતર્યા….દિલ્હી-મુંબઈ રેલવે માર્ગ ખોરવાયો
Gujarat/રાજકોટમાં આજે દેવજી ફતેપરાની અધ્યક્ષતામાં કોળી-ઠાકોર સમાજનું મહાસંમેલન…. સૌરાષ્ટ્રમાં રાજકીય ગતિવિધિઓ તેજ
Not Set/વડા પ્રધાન નરેન્દ્ર મોદી NIIO (નેવલ ઈનોવેશન એન્ડ ઈન્ડિજનાઈઝેશન ઓર્ગેનાઈઝેશન) સેમિનાર ‘સ્વવલંબન’ને સાંજે 4:30 વાગ્યે ડૉ. આંબેડકર ઈન્ટરનેશનલ સેન્ટર, નવી દિલ્હી ખાતે સંબોધશે
Not Set/લોટ, કઠોળ, પનીર અને દહીં આજથી મોંઘા….પાંચ ટકા જીએસટી કરાયો લાગુ… હોસ્પિટલ અને હોટલના રૂમના ભાડામાં પણ વધારો
Gujarat/સેન્ટ્રલ બોર્ડ ઑફ ઇનડાયરેક્ટ ટેક્સિસ એન્ડ કસ્ટમ્સ (CBIC) એ GST દર ફેરફારોને સૂચિત કરે છે, જે 18 જુલાઈથી લાગુ થાય છે
Gujarat/18 જુલાઇને સોમવારથી ધો.10 અને 12ની પૂરક પરીક્ષાનો આરંભ થશે. તા.18મી જુલાઈથી 22 જુલાઈ દરમિયાન લેવાનારી આ પૂરક પરીક્ષા રોજ બે સેશનમાં પરીક્ષા લેવામાં આવશે
Gujarat/રાજકોટ મનપાના ભાજપના કોર્પોરેટર સામે વિરોધ, કોઠારીયા સોલવન્ટ વિસ્તારમાં મહિલાઓએ હોબાળો કર્યો, વોર્ડ નં.18ની હરિદ્વાર સોસાયટીની મહિલા રણચંડી બની, કોર્પોરેટર હાય હાય ના નારા લગાવ્ય
Gujarat/રાજ્યમાં વરસાદનું જોર ઘટયું, રાજ્યના 114 તાલુકામાં વરસાદ, સવારે 6 થી સાંજે 4 સુધી 10 કલાકનો વરસાદ, તમામ 114 તાલુકામાં 1 ઇંચ સુધીનો વરસાદ
Gujarat/મહંત હરિ હરાનંદ બાપુ કોરોના સંક્રમિત, અમદાવાદની હોસ્પિટલમાં ચાલી રહી છે સારવાર, ઝાયડસ હોસ્પિટલમાં સારવાર હેઠળ, હરિ હરાનંદ બાપુના ભક્તોમાં જન્મી ચિંતા
Gujarat/ગાંધીનગરઃ મંત્રી જીતુ વાઘાણીનું નિવેદન, ફાટકની સમસ્યાઓના કારણે મોટી મુશ્કેલી પડતી, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જૂના સપના પૂર્ણ કર્યા છે, સમગ્ર રાજ્ય ફાટક મુક્ત બને તેવો પ્રયાસ કર્યો છે