Gujarat/દિલ્હી મુંબઈ રેલવે માર્ગ પર અકસ્માત, માલગાડીના 12થી વધુ ડબ્બા પાટા પરથી ઉતર્યા, દિલ્હી મુંબઈ રેલવે માર્ગ ખોરવાયો, મંગલ મહુડી રેલવે સ્ટેશન પાસે બની ઘટના
Gujarat/રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં વરસાદનો વિરામ, ગુજરાતમાં સરેરાશ 56% વરસાદ પડ્યો, આગામી 25 જુલાઈએ વરસાદની આગાહી, સૌરાષ્ટ્ર અને દક્ષીણ ગુજરાતમાં પડી શકે વરસાદ
Gujarat/આજે 10 અને 12ની યોજાશે પૂરક પરીક્ષા, 10માં 2 વિષયમાં નાપાસ વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા, 12માં એક વિષયમાં નાપાસ વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા
Gujarat/વિધાનસભાની ચૂંટણી પહેલા સૌરાષ્ટ્રમાં રાજકીય ગરમાવો, રાજકોટમાં આજે કોળી સમાજનું સંમેલન, દેવાભાઇ ફતેપરાના ફાર્મહાઉસમાં મળશે સંમેલન, આજે સાંજે 4 વાગ્યે યોજાશે સંમેલન
Gujarat/આજે રાષ્ટ્રપતિ ચૂંટણીને લઇ થશે મતદાન, ગુજરાતના 178 MLA મતાધિકારનો ઉપયોગ કરશે, ગુજરાત ભાજપના તમામ સાંસદો પહોંચ્યા દિલ્હી, સાંસદો દિલ્હી ખાતે કરશે મતદાન
Gujarat/આજે બપોર પછી રાજ્યમાં મધ્યમ વરસાદની આગાહી, વરસાદની ગેરહાજરીથી ગરમી-બફારો વધ્યો, અરબી સમુદ્રમાં સક્રિય લૉ-પ્રેશર વધ્યું આગળ, 20 જુલાઇ સુધી વરસાદી માહોલ રહેવાના સંકેત
Gujarat/રાષ્ટ્રપતિ ચૂંટણી માટે મતદાન શરૂ, ગુપ્ત બેલેટ પેપરથી યોજાઈ ચૂંટણી, પ્રધાનમંત્રી મોદીએ પ્રથમ મત નાખ્યો, CM ભુપેન્દ્ર પટેલ, અમિત ચાવડાએ કર્યું મતદાન