Gujarat/મહેસાણામાં બનેલા અંડર પાસનો મામલો, અંડર પાસ કોંગ્રેસે મુક્યો ખુલ્લો, હજુ ઓક્ટોમ્બર માસમાં અંડર પાસનું થવાનું હતુ ઉદ્ઘાટન, અંડર પાસનું નિર્માણ કાર્ય ક્યારનું થયુ હતું પૂર્ણ
Gujarat/સુરતમાં ફાયર સેફ્ટી મુદ્દે 3 બિલ્ડીંગને નોટિસ, સિવિલ હોસ્પિટલની 3 બિલ્ડીંગને નોટિસ, નવી સિવિલ હોસ્પિટલ તંત્રની ગંભીર બેદરકારી, જૂની બિલ્ડીંગ,કિડની બિલ્ડીંગ,કોવિડ હોસ્પિ.ને નોટિસ
Gujarat/આજથી ચોમાસું સત્ર થશે શરૂ, 12 ઓગસ્ટ સુધી ચાલશે સત્ર, આ સત્રમાં કુલ 19 બેઠકો યોજાશે, સંસદમાં મહત્વના બિલોને કરાશે રજૂ
Gujarat/વડોદરા:ધ્વની પ્રદુષણ ફેલાવનાર કોન્ટ્રાકટરની ધરપકડ, ધ્વની પ્રદુષણ કરવા અંગે નોંધાયો હતો પ્રથમ ગુનો, નોઇસ લેવલ મોનીટરીંગ ડીવાઈસનું કર્યું હતું ઉલ્લઘંન, ભાયલીમાં ગ્રેનાઈટ – ટાઇલ્સ કટરનો કરાતો હતો ઘોંઘાટ
Gujarat/રાજકોટમાં પશુમાં જોવા મળ્યો લમ્પી વાયરસ, 5 જેટલા પશુમાં જોવા મળ્યો લમ્પી વાયરસ, પશુ વિભાગ થયું દોડતું, આજથી પશુઓને વેક્સિન આપવાની થશે શરૂઆત
Gujarat/વડોદરા:વરસાદની સાથે રોગચાળાની ભરમાળ, શહેરમાં શંકાસ્પદ કોલેરાથી યુવતીનું મોત, મૃતકના પરિવારને સાંત્વના આપવા જશે વિપક્ષ નેતા, રોગચાળો વધતા તેના નિરાકરણના બદલે શરૂ થયું રાજકારણ
Gujarat/કલોલ અબીકાંનગર પાસે અકસ્માત, કાર અને બાઈક વચ્ચે સર્જાયો અકસ્માત, બાઈક ચાલક યુવાનનું ઘટનાસ્થળે જ મોત, બાઈક ચાલકને કારે પાછળથી મારી ટક્કર
Gujarat/સુરત શહેરમાં વરસાદના કારણે રસ્તા બિસ્માર, સાત કિલોમીટરના રસ્તાઓ ધોવાયા, પાલિકા દ્વારા યુદ્ધના ધોરણે રિપેર કરવાની થશે કામગીરી, ત્રણ દિવસમાં તમામ રસ્તા થશે રિપેર
Gujarat/સુરતઃ વિદ્યાર્થીનીના યૌન શોષણનો મામલો, શિક્ષણ સમિતિના શાસનાધિકારીને શો કોઝ નોટિસ ફટકારાઈ, ન.પ્રા.શિક્ષણ સમિતિની શાળામાં બની હતી ઘટના, સ્થાયી સમિતિ અધ્યક્ષે નોટિસ ફટકારાઈ હોવાનું જણાવ્યું
Gujarat/ત્રીજા માળે રેલિંગ પર બેઠેલા 2 મિત્રો પટકાયા, એકનું મોત જ્યારે બીજા મિત્રને ગંભીર ઇજાઓ, બનાસકાંઠાના પાલનપુરના શ્રી આર્કેડની ઘટના, બેલેન્સ ગુમાવેલ મિત્રને બચાવવા જતા બંને પટકાયા