Gujarat/અમદાવાદમાં ઝડપાયું હુક્કાબાર, ગાંધીનગર સ્ટેટમોનિટરિંગ સેલે પાડ્યા દરોડા, સેક્રેડ-9માં ચાલતું હતું હુક્કાબાર, ઘણા સમયથી હુક્કાબાર ચાલતું હોવાનું આવ્યું સામે
Gujarat/ખેડા: કપડવંજમાં બે જૂથ વચ્ચે અથડામણ, યુવતીની છેડતી અંગે બોલાચાલી બાદ અથડામણ, સવારે એક જ કોમના બે જુથ વચ્ચે અથડામણ, બંન્ને જુથ વચ્ચે સામ-સામે થયો પથ્થરમારો
Gujarat/તીસ્તા સેતલવાડ મામલે SITમાં મહત્વનો ખુલાસો, SIT દ્વારા સાક્ષી રઈસ ખાનની ઉલટ તપાસ, રઈસ ખાન તીસ્તા સેતવવાડનો એક સમયનો હતો સાથી, તીસ્તા,અહેમદ પટેલ સાથેની મુલાકાત સમયે હતો હાજર
Sports/ઋષભ પંતની શાનદાર સદી સાથે ઈંગ્લેન્ડ સામે ત્રીજી વનડેમાં ભારતની શાનદાર જીત..2-1થી શ્રેણી પર પણ કર્યો કબ્જો
Gujarat/તીસ્તા સેતલવાડ મામલે SITમાં મહત્વનો ખુલાસો, SIT દ્વારા સાક્ષી રઈસ ખાનની ઉલટ તપાસ, રઈસ ખાન તીસ્તા સેતવવાડનો એક સમયનો હતો સાથી, તીસ્તા,અહેમદ પટેલ સાથેની મુલાકાત સમયે હતો હાજર
Gujarat/રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ક્રોસ વોટિંગ, ગુજરાતમાં થયુ ક્રોસ વોટિંગ, NCP નેતા કાંધલ જાડેજાએ કર્યું ક્રોસ વોટિંગ
Gujarat/ઇન્દોરથી પુણે જતી બસ નદીમાં ખાબકી, દુર્ઘટનામાં 11થી વધુના મોત,15ના રેસ્ક્યુ, મધ્યપ્રદેશના ધારમાં સર્જાઈ બસ દુર્ઘટના, યાત્રીઓની બસ નર્મદા નદીમાં ખાબકી
Gujarat/અરવલ્લીઃ ભિલોડાની ખેરંચા પ્રા.શાળામાં તાળાબંધી, સરપંચની આગેવાનીમાં વાલીઓ,વિદ્યાર્થીઓના ધરણા, અનફિટ શિક્ષકને શાળામાંથી બદલી કરાવવાની માંગ, ધો.3થી 5ના વિદ્યાર્થીઓના શિક્ષણ પર માઠી અસર
Gujarat/સુરત: લાલાગેટ વિસ્તારમાં 3 રાઉન્ડ ફાયરિંગ, માથાભારે આરીફ મીંડીના જમાઈ ઉપર ફાયરિંગ, યુવક બિલાલ પુનાવાલા ઉર્ફે હાજી અંજીરનું મોત, હોસ્પીટલમા ટૂંકી સારવાર બાદ યુવાનનું મોત
Gujarat/મહીસાગરમાં ઉડતા ડ્રોનને લઈ ચર્ચા, કેટલાક વિસ્તારોમાં રાત્રી દરમ્યાન દેખાયા ડ્રોન, પાનમ પાટિયા ,પટ્ટણ, વરધરી વિસ્તારમાં દેખાયા ડ્રોન, આસપાસના અનેક ગામોમાં ડ્રોન દેખાતા તર્ક વિતર્ક