Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Gujarat/PM મોદી ફરીવાર આવશે ગુજરાતના પ્રવાસે, 28-29એ ગુજરાતને વધુ એક ભેટ આપશે, ગિફ્ટ સિટી અને સાબર ડેરીના કાર્યક્રમમાં આપશે હાજરી, અગાઉ વરસાદના કારણે કાર્યક્રમ થયો હતો રદ

Gujarat/રાજ્યમાં આગામી 5 દિવસ વરસાદી માહોલ રહેશે, વલસાડ,નવસારી,ડાંગ સુરતમાં ભારે વરસાદની આગાહી, અરવલ્લી, મહીસાગરમાં ભારે વરસાદની આગાહી, રાજ્યના 29 જળાશયો 100 ટકા ભરાયા

Gujarat/રાજકોટઃ લોધિકા તા.ના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ, મેટોડા GIDC ઉધોગિક વિસ્તારમાં વરસાદ, લોધિકા, ઉપલેટા તા.માં સૌથી વધુ વરસાદ, ત્રિકોણ બાગ, ઢેબર રોડમાં વરસાદ

Gujarat/જન્માષ્ટમીને લઇ મહત્વના સમાચાર, બે વર્ષ બાદ પોરબંદરમાં લોકમેળાનું આયોજન, પોરબંદરની ચોપાટી પર યોજાશે લોકમેળો, 18 ઓગષ્ટથી 22મી ઓગષ્ટ સુધી યોજાશે મેળો

Gujarat/ક્રાઇમબ્રાન્ચે નકલી પોલીસ ઝડપી, નકલી પોલીસ બનીને ચલાવતા હતા લૂંટ, આરોપી સામે ઇસનપુર,વેજલપુરમાં નોંધાયેલા છે ગુના, ક્રાઇમબ્રાન્ચે 1 લાખ થી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો

Gujarat/વડોદરા મહારાજા યુનિવર્સિટી નજીકની ઘટના, તલવાર સાથે કેમ્પસમાં પ્રવેશવાનો યુવાનનો પ્રયાસ, વિજીલન્સ ટીમ, પોલીસની સમય સુચકતા સામે આવી, યુવાનને તલવાર સાથે દબોચી લેવાયો

Gujarat/અમદાવાદઃલાંભાના કોર્પોરેટરના પતિ વિવાદમાં, ચાંદની પટેલ અને તેમના પતિ આવ્યા વિવાદમાં, રિક્ષાચાલક સાથે માથાકુટને લઈ પોલીસ સ્ટે.માં અરજી, સવારના સમયે કાઉંસિલર સાથે થઈ હતી માથાકૂટ

Gujarat/ભાજપ અને કોંગ્રેસના તમામ સભ્યોનું વોટીંગ પૂર્ણ, કોંગ્રેસ પક્ષના એક સભ્યએ હજુ નથી કર્યું વોટીંગ, કોડીનારના MLA મોહનભાઈ વાળા મતદાનથી વંચિત, ઘરે દુઃખદ પ્રસંગ હોવાથી મોડા કરશે મતદાન

Gujarat/સુરતઃ બારડોલીના કડોદ ગામે માર્ગ અકસ્માત, કાર ચાલકે બાઈક ચાલકને લીધો અડફેટે, બાઈક પર સવાર પરિવારને નડ્યો અકસ્માત, પિતાનું મોત જ્યારે 4 વર્ષીય પુત્રીની હાલત ગંભીર

Gujarat/મોડાસામાં લૂંટના ઇરાદે વેપારી પર હુમલો, રૂપિયા નહીં આપતા ક્રિષ્ના કોર્નરના વેપારી પર હુમલો, હથોડી માથાના ભાગે મારી વેપારીને કર્યો લોહીલુહાણ, રિવોલ્વર સાથે ધમકી આપી રૂ.4 લાખની કરી હતી માંગ

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy