Gujarat/
મોડાસામાં લૂંટના ઇરાદે વેપારી પર હુમલો, રૂપિયા નહીં આપતા ક્રિષ્ના કોર્નરના વેપારી પર હુમલો, હથોડી માથાના ભાગે મારી વેપારીને કર્યો લોહીલુહાણ, રિવોલ્વર સાથે ધમકી આપી રૂ.4 લાખની કરી હતી માંગ
