Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Gujarat/અમદાવાદના થલતેજ વોર્ડમાં ભાજપની જીત

Gujarat/વડોદરા મહાનગરપાલિકાની મતગણતરી, વોર્ડ 1 માં કોંગ્રેસની પેનલની જીત, કોંગ્રેસનાં ચારેય ઉમેદવારોની ભવ્ય જીત, અમી રાવત, પુષ્પા વાઘેલા, જહાં ભરવાડ અને હરીશ પટેલની જીત, પૂર્વ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સતીશ પટેલની હાર

Gujarat/રાજકોટ મહાનગરપાલિકાની મતગણતરી, વોર્ડ નંબર 4માં ભાજપની પેનલ આગળ , કોંગ્રેસ અને આપના ઉમેદવારો પાછળ, વોર્ડ નંબર 7માં ભાજપની પેનલ આગળ , ભાજપના તમામ ઉમેદવાર આગળ, જીત તરફ ભાજપનું પ્રયાણ , 2015માં વોર્ડ નંબર 7માં ભાજપ ની પેનલ જીતી હતી

Gujarat/રાજકોટ મહાનગરપાલિકાની મતગણતરી, વોર્ડ નંબર 10માં ભાજપની પેનલ આગળ, જીત તરફ ભાજપનું પ્રયાણ, મુખ્યપ્રધાન રૂપાણી છે વોર્ડ નંબર 10ના મતદાતા, 2015માં તૂટી હતી ભાજપ ની પેનલ, 2021માં ભાજપની પેનલ આગળ

Gujarat/વડોદરા મહાનગરપાલિકાની મતગણતરી, વડોદરામાં ભાજપે કોંગ્રેસની પેનલ તોડી, વોર્ડ 16માં ભાજપના બે ઉમેદવારની જીત , ભાજપના ઘનશ્યામ સોલંકી અને સ્નેહલ પટેલની જીત , જ્યારે વોર્ડ 16માં કોંગ્રેસના બે ઉમેદવારની જીત , ચંદ્રકાંત શ્રીવાસ્તવ અને અલકાબેન પટેલની જીત, ભાજપ વોર્ડ 16 માં બે બેઠકો ઘણા વર્ષો બાદ જીતી

Gujarat/સુરતમાં મનપાની મતગણતરી, વોર્ડ નં.4 કાપોન્દ્રામાં આપ આગળ, 3 રાઉન્ડનાં અંતે 4 બેઠકો પર આપ આગળ, 4 બેઠકો પર 4 હજારથી વધુ મતથી આગળ

Gujarat/સુરતમાં મનપાની મતગણતરી, વોર્ડ નં.4 કાપોન્દ્રામાં આપ આગળ, 3 રાઉન્ડનાં અંતે 4 બેઠકો પર આપ આગળ, 4 બેઠકો પર 4 હજારથી વધુ મતથી આગળ

Gujarat/રાજકોટ મહાનગરપાલિકાની મતગણતરી, વોર્ડ નં 16માં પ્રથમ રાઉન્ડની ગણતરી, કોંગ્રેસની પેનલના ઉમેદવારો આગળ

Gujarat/જામનગર મનપાની ચૂંટણીમાં ભાજપનો વિજય, વોર્ડ નંબર 5 માં ભાજપની પેનલનો વિજય, બીનાબેન કોઠારી, સરોજબેન વિરાણીની જીત, કિશન માડમ, આશિષ જોશીનો વિજય, ભાજપ કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ

Gujarat/અમદાવાદ મહાનગરપાલિકાની મતગણતરી, વસ્ત્રાલમાં 6 રાઉન્ડની મતગણતરી પૂર્ણ, વસ્ત્રાલમાં ભાજપની પેનલ આગળ , ભાજપના અનિરુદ્ધ સિંહ ઝાલા 21103 મતથી આગળ ભાજપના પરેશ પટેલ 18319 મત આગળ, મહિલા ઉમેદવાર ગીતાબેન પ્રજાપતિ મતથી 21921, ચંદ્રિકા બેન પટેલ 19978 મતથી આગળ

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy