Gujarat/ભાવનગર મહાનગરપાલિકાની મતગણતરી, વોર્ડ નંબર 7ના 3 રાઉન્ડના અંતે ભાજપ આગળ, ભાજપના 3 અને કોંગ્રેસના 1 ઉમેદવાર આગળ
Gujarat/રાજકોટ મહાનગરપાલિકાની મતગણતરી, રાજકોટ વોર્ડ નંબર 4માં 3 બેઠક પર ભાજપ , 1 બેઠક પર આપના અલકાબેન ડાંગર આગળ
Gujarat/ભાવનગર મહાનગરપાલિકાની મતગણતરી, વોર્ડ નંબર 1 માં ભાજપના ઉમેદવાર આગળ, બે બેઠક પર કોંગ્રેસ અને બે ભાજપ ઉમેદવારો આગળ, વોર્ડ નંબર 11 માં ભાજપની પેનલ આગળ
Gujarat/રાજકોટ વોર્ડ નંબર 1 ભાજપ ઉમેદવારોની પેનલ આગળ ચારે ઉમેદવારો 2 હજારથી વધુ મતની લીડ સાથે આગળ વોર્ડ નંબર 7માં બીજો રાઉન્ડ પૂર્ણ ભાજપના તમામ ઉમેદવાર આગળ
Gujarat/અમદાવાદ મહાનગરપાલિકાની મતગણતરી, થલતેજ 3 રાઉન્ડ પુરા ભાજપ આગળ, નિકોલ 24 વોર્ડ નંબરમાં 2 રાઉન્ડના અંતે ભાજપની પેનલ આગળ
Gujarat/અમદાવાદ મહાનગરપાલિકાની મતગણતરી, દરિયાપુરમાં ભાજપની પેનલ આગળ, ભાજપના ભરતકુમાર ભાવસાર આગળ, જયરામ દેસાઈ ભાજપના આગળ, ભાજપના નયના બેન ગોહિલ આગળ, ભાજપમાં વિભૂતિ પરમાર આગળ
Gujarat/રાજકોટ મહાનગરપાલિકાની મતગણતરી, વોર્ડ નં 13માં કોંગ્રેસના ઉમેદવાર આગળ, કોંગ્રેસના ઉમેદવાર જાગૃતિબેન ડાંગર આગળ, બેલેટના પ્રથમ રાઉન્ડમાં 22 મત મળ્યા, વોર્ડ 13માં ભાજપ ત્રીજા ક્રમે