Gujarat/સુરત મનપાની ચૂંટણી માટે મતદાન રાજ્ય આરોગ્ય મંત્રી કુમાર કાનાણી કર્યું મતદાન, વોર્ડ નંબર 5માં ઉમેદવારો માટે કર્યુ મતદાન
Gujarat/રાજકોટ મનપાની ચૂંટણી માટે મતદાન , પ્રદેશ મહિલા કોંગ્રેસના પ્રમુખે કર્યું મતદાન, ગાયત્રીબા વાઘેલાએ મતદાન કર્યું, ગાયત્રીબા વાઘેલા વોર્ડ ન.3 ના ઉમેદવાર
Gujarat/વડોદરા મનપાની ચૂંટણી માટે મતદાન, વડોદરાનાં સાંસદ રંજનબેન ભટ્ટે મતદાન કર્યું, સાંસદે સમાની સરસ્વતી સ્કૂલ ખાતે મતદાન કર્યું, પરિવાર સાથે મહિલા સાંસદે કર્યું મતદાન
Gujarat/રાજકોટ મનપાની ચૂંટણી માટે મતદાન, શહેર ભાજપ પ્રમુખે કર્યું મતદાન, ભાજપ પ્રમુખ કમલેશ મીરાણીએ કર્યું મતદાન, ભાજપના ઉમેદવારોની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો
Gujarat/અમદાવાદ મનપાની ચૂંટણીમાં માટે મતદાન, કોંગ્રેસ નેતા ગ્યાસુદ્દીન શેખે કર્યું મતદાન , શાહપુર મિલ કમ્પાઉન્ડ ખાતે કર્યું મતદાન
Gujarat/રાજકોટ મનપાની ચૂંટણીમાં માટે મતદાન, ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મતદાન પ્રક્રિયા , 75 વર્ષીય વૃદ્ધે લાકડીના ટેકે કર્યું મતદાન
Gujarat/રાજકોટ આમ આદમી પાર્ટીએ કરી ફરિયાદ, EVMમાં આપનું બટન દબાતું જ નથી, મશીનમાં ખામી છે: રાજભા ઝાલા, આપ નેતા રાજભા ઝાલાએ કરી ફરિયાદ
Not Set/વડોદરામાં બે બુથો પર ઇવીએમ ખોટકાયા, છાણીની ગંગારામ શાળા ખાતે ઇવીએમ ખોટકાયુ, મધ્યવર્તી સ્કુલ ખાતેનું ઇવીએમ પણ બંધ પડ્યું, બંને મથકોએ અડધો કલાક મોડું મતદાન શરૂ થયું
Gujarat/અમદાવાદ મનપાની ચૂંટણી માટે મતદાન, કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ કર્યું મતદાન , અમદાવાદ ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે કર્યું મતદાન , મનીષ દોશીએ કોંગ્રેસની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો