Gujarat/ભાવનગર મનપાની ચૂંટણીને લઈ મતદાન , ભાજપ નેતા જીતુ વાધાણીએ કર્યું મતદાન , ડૉ બાબા સાહેબ આંબેડકર કુમાર છાત્રાલય ખાતે કર્યું મતદાન, ભાજપના પૂર્વ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી , યુવાનોમાં મતદાનને લઈ ભારે ઉત્સાહ
Gujarat/6 મનપાની ચૂંટણીનું મતદાન યથાવત, સવારે 10 વાગ્યા સુધી સરેરાશ 9 ટકા મતદાન, 3 કલાકમાં સરેરાશ પ્રાથમિક 9 ટકા મતદાન, અમદાવાદમાં સરેરાશ 9 ટકા મતદાન, વડોદરામાં સરેરાશ 10 ટકા મતદાન, સુરતમાં સરેરાશ 9 ટકા મતદાન, રાજકોટમાં સરેરાશ 11 ટકા મતદાન, ભાવનગરમાં સરેરાશ 9 ટકા મતદાન, જામનગરમાં સરેરાશ 10 ટકા મતદાન
Gujarat/મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કર્યું ટ્વીટ, મતદાનને લઈ મુખ્યમંત્રીએ કર્યું ટ્વીટ, મોટી સંખ્યામાં મતદાન કરવા કરી અપીલ , લોકશાહી પર્વને સફળ બનાવવા અપીલ
Gujarat/અમદાવાદ મનપાની ચૂંટણી માટે મતદાન, કોંગ્રેસ નેતા કમળાબેન ચાવડાએ કર્યું મતદાન, મનપા પૂર્વ વિપક્ષ નેતા કમળાબેન ચાવડા
Not Set/રાજકોટમાં EVM ખોટકાયું,રાજ સ્કૂલ મતદાન મથકમાં EVM ખોટકાયુ, તાત્કાલિક અસરથી બદલવામાં આવ્યું ,EVM
Gujarat/વડોદરા મનપાની ચૂંટણી માટે મતદાન, સરકારનાં મંત્રી યોગેશ પટેલે મતદાન કર્યું, ભૂતડીઝાંપા સરકારી સ્કુલ ખાતે મંત્રીએ કર્યું મતદાન, પત્ની સાથે મતદાન કરવાં પહોંચ્યાં મંત્રી યોગેશ પટેલ
Gujarat/રાજકોટમાં સૌરાષ્ટ્ર ભાજપના પ્રવકતા રાજુ ધ્રુવે કર્યુ મતદાન, રાજુ ધ્રુવે મંતવ્ય ન્યૂઝ સાથે કરી વાતચીત
Gujarat/અમદાવાદ મનપાની ચૂંટણી માટે મતદાન, ગૃહરાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ કર્યુ મતદાન, વસ્ત્રાલ માધવ વિધાલય ખાતે કર્યુ મતદાન
Gujarat/મુખ્યમંત્રી રૂપાણીને આજે કરાશે ડિસ્ચાર્જ , યુ.એન. મહેતા હોસ્પિટલમાંથી કરાશે ડિસ્ચાર્જ , રાજકોટમાં સાંજે 5 વાગે CM કરશે મતદાન, યુ.એન.મહેતા હોસ્પિટલમાં બહાર ચુસ્ત બંદોબસ્ત , CM ગમે ત્યારે હોસ્પિટલમાંથી નીકળી રાજકોટ પહોંચશે