Mumbai/અભિનેતા સૈફ અલી ખાન બન્યા પિતા, કરીના કપૂરે બીજા પુત્રને આપ્યો જન્મ , બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં પુત્રને આપ્યો જન્મ, ચોથા સંતાનના પિતા બન્યા સૈફ અલી ખાન
Gujarat/છ મનપાની ચૂંટણીનું મતદાન યથાવત, સવારે 11 વાગ્યા સુધી મતદાનની ટકાવારી, અમદાવાદમાં સરેરાશ 18 ટકા મતદાન, રાજકોટમાં સરેરાશ 17 ટકા મતદાન, સુરતમાં સરેરાશ 18 ટકા મતદાન, વડોદરામાં સરેરાશ 19 ટકા મતદાન, જામનગરમાં સરેરાશ 19 ટકા મતદાન, ભાવનગરમાં સરેરાશ 20 ટકા મતદાન
Gujarat/અમદાવાદ મનપાની ચૂંટણીને લઈ મતદાન, કોંગ્રેસ ધારાસભ્ય પહોંચ્યા મતદાન કરવા , ધારાસભ્ય ઇમરાન ખેડાવાળાએ કર્યું મતદાન , જમાલપુર ગુજરાતી શાળા 9-10 માં કર્યું મતદાન
Gujarat/રાજકોટ મનપાની ચૂંટણીને લઈ મતદાન, કોંગ્રેસ ઉમેદવારે પરિવાર સાથે કર્યું મતદાન, વોર્ડ 2 ના કોંગ્રેસના ઉમેદવાર અતુલ રાજાણી, મીનાબેન કુંડલીયા કોલેજ ખાતે કર્યું મતદાન
Gujarat/કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પહોંચ્યા મોટેરા સ્ટેડિયમ, એશિયાનાં સૌથી મોટા સ્ટેડીયમની લીધી મુલાકાત, મોટેરા સ્ટેડીયમ ખાતે શાહે લીધી મુલાકાત
Gujarat/છ મનપાની ચૂંટણીનું મતદાન યથાવત, સવારે 10 વાગ્યા સુધી સરેરાશ 10 ટકા મતદાન, 3 કલાકમાં સરેરાશ પ્રાથમિક 10 ટકા મતદાન, અમદાવાદમાં સરેરાશ 9 ટકા મતદાન, વડોદરામાં સરેરાશ 10 ટકા મતદાન સુરતમાં સરેરાશ 9 ટકા મતદાન, રાજકોટમાં સરેરાશ 11 ટકા મતદાન, ભાવનગરમાં સરેરાશ 9 ટકા મતદાન, જામનગરમાં સરેરાશ 10 ટકા મતદાન