Gujarat/છ મનપાની ચૂંટણીનું મતદાન યથાવત, બપોરે 1 વાગ્યા સુધી સરેરાશ 22 ટકા મતદાન, અમદાવાદમાં સરેરાશ 21 ટકા મતદાન, રાજકોટમાં સરેરાશ 20 ટકા મતદાન, સુરતમાં સરેરાશ 20 ટકા મતદાન, વડોદરામાં સરેરાશ 22 ટકા મતદાન, જામનગરમાં સરેરાશ 22 ટકા મતદાન, ભાવનગરમાં સરેરાશ 22 ટકા મતદાન
Gujarat/સુરત મહાનગરપાલિકાની ચૂંટણીનો મામલો, ભાજપ-કોંગ્રેસ કાર્યકરો વચ્ચે સર્જાયું ઘર્ષણ, સચિન કનસાડ વિસ્તારની ઘટના આવી સામે, ટેબલ મૂકવાના મુદ્દે કાર્યકરો વચ્ચે મારામારી, 10 લોકો ઇજાગ્રસ્ત થતાં હોસ્પિટલ ખસેડાયા
Gujarat/રાજકોટ મનપાની ચૂંટણીને લઈ મતદાન, શહેર કોંગ્રેસ મહિલા પ્રમુખ દેખાયા ભાજપના આગેવાન સાથે વોર્ડ નંબર 2ના ભાજપ મહામંત્રી સાથે દેખાયા
Gujarat/છ મનપાની ચૂંટણીનું મતદાન યથાવત, સવારે 12 વાગ્યા સુધી મતદાનની ટકાવારી, 12 વાગ્યા સુધી સરેરાશ 20 ટકા મતદાન, અમદાવાદમાં સરેરાશ 20 ટકા મતદાન, રાજકોટમાં સરેરાશ 18 ટકા મતદાન,, સુરતમાં સરેરાશ 19 ટકા મતદાન, વડોદરામાં સરેરાશ 20 ટકા મતદાન, જામનગરમાં સરેરાશ 20 ટકા મતદાન, ભાવનગરમાં સરેરાશ 21 ટકા મતદાન
Gujarat/રાજકોટ મનપાની ચૂંટણીનો મામલો, વોર્ડ નં.8માં બંને પક્ષના કાર્યકરો આમને સામને, લક્ષ્મીનગર મેઈન રોડ પરની ઘટના, ભાજપ-આપના કાર્યકરો વચ્ચે તકરાર , આપના કાર્યાલયમાં તોડફોડની ચર્ચા
Gujarat/વડોદરાનાં સાંસદ મતદાન બુથમાં પ્રવેશતા વિવાદ, સાંસદ રંજનબેન ભટ્ટ નુતન સ્કુલનાં બુથમાં પ્રવેશ્યા, સાંસદનાં પ્રવેશનો જાગૃત મતદારોએ કર્યો વિરોધ, જાગૃત નાગરિકે સાંસદનો વિરોધ કરતાં હોબાળો, આઇકાર્ડ વિના મતદાન બુથમાં પ્રવેશ્યાનો આક્ષેપ
Gujarat/પ્રદેશ કોંગ્રેસ અગ્રણી ડો.ઇન્દ્રવીજયસિંહ ગોહિલે કર્યુ મતદાન જે. જી ઇન્ટરનેશનલ કોલેજ ખાતે મતદાન કર્યું
Gujarat/જામનગર મનપાની ચૂંટણીને લઈ મતદાન, કોંગી ધારાસભ્ય વિક્રમ માડમે કર્યું મતદાન, પરિવાર સાથે વિક્રમ માડમે કર્યું મતદાન,
Gujarat/જામનગર મનપાની ચૂંટણીને મતદાન પ્રક્રિયા શહેર ભાજપ પ્રમુખ વિમલ કગથરાએ કર્યું મતદાન, વોર્ડ નં.3 માં સેન્ટ આન્સ સ્કૂલ મતદાન મથકે મતદાન