Gujarat/CM વિજય રૂપાણી કરશે મતદાન, રાજકોટમાં સાંજે પાંચ વાગ્યે કરશે મતદાન, CM રૂપાણી રાજકોટ જવા રવાના, યુ.એન.મહેતા હોસ્પિટલમાંથી થયા રવાના
Gujarat/રાજકોટ મનપાની ચૂંટણીને લઈ મતદાન, ખોડલધામના ચેરમેન નરેશ પટેલે કર્યું મતદાન, બરદાન વાલા સ્કૂલ ખાતે કર્યું મતદાન, લેઉવા પટેલ સમાજના અગ્રણી છે નરેશ પટેલ
Gujarat/રાજકોટ મનપાની ચૂંટણીને લઈ મતદાન, વોર્ડ નંબર 2 કુંડલીયા કોલેજ ખાતે EVM મશીન ખોટકાયું , મશીન બંધ થઈ જતા મતદાન અટકાવી દેવામાં આવ્યું, એક બટન દબાતું ન હોવાની ફરિયાદ
Gujarat/રાજકોટમાં વજુભાઇ વાળાએ કર્યું મતદાન, કર્ણાટકના રાજ્યપાલે વજુભાઈ વાળા, હરિહર હોલમાં વજુભાઇ વાળા મતદાન કર્યું, ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે કર્યું મતદાન , રાજકીય કારર્કિદી રાજકોટ મનપાથી શરૂ કરી હતી , મનપામાં અનેક હોદાઓ સંભાળી ચુક્યા છે
Gujarat/મુખ્યમંત્રીનો કોરોના ટેસ્ટ આવ્યો નેગેટિવ, CM રૂપાણીએ કોરોના સામે મેળવી જીત, રૂપાણીનો RTPCR ટેસ્ટ નેગેટિવ આવ્યો,
Gujarat/અમદાવાદ મનપાની ચૂંટણીને લઈ મતદાન, ભાજપ ધારાસભ્યએ મતદાન માટે કરી અપીલ, હિતુ કનોડિયાએ મતદારોને મત આપવા કરી અપીલ , અમદાવાદમાં સૌથી ઓછું 18.58 ટકા મતદાન
Gujarat/અમદાવાદ મનપાની ચૂંટણીને લઈ મતદાન, ચાંદખેડા વોર્ડમાં મતદારે કર્યો હોબાળો, પોદ્દાર ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે બૂથમાં હોબાળો, મતદાર યાદીમાંથી મતદાનનું નામ ડિલીટ , સંજયભાઈનું નામ મતદાર યાદીમાંથી ગાયબ
Gujarat/6 મ.ન.પા.માં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન, દોઢ વાગ્યા સુધી રાજ્યમાં 19.95 ટકા મતદાન જામનગરમાં સૌથી વધુ 28.05 ટકા મતદાન રાજકોટમાં 22.54 ટકા, સુરતમાં 21.8 ટકા મતદાન વડોદરામાં 23.47 ટકા, ભાવનગરમાં 21.7 ટકા મતદાન અમદાવાદમાં સૌથી ઓછું 16.63 ટકા મતદાન
Gujarat/રાજકોટ મનપાની ચૂંટણીને લઈ મતદાન, લોકગાયક કીર્તિદાન ગઢવીએ કર્યું મતદાન, પરિવાર સાથે કીર્તિદાન ગઢવીએ કર્યું મતદાન,