Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

India/PM મોદી આજે અસમ-બંગાળના પ્રવાસે, અસમમાં રેલવેની પરિયોજનાનું કરશે લોકાર્પણ, તેલ-ગેસની મહત્વપૂર્ણ યોજનાઓ રાષ્ટ્રને કરશે સમર્પિત, હુગલીમાં PM મોદી જનસભાને કરશે સંબોધન

Gujarat/6 મનપાની ચૂંટણીમાં નિરસ મતદાન, ચૂંટણીમાં 45.64 ટકા મતદાનની સત્તાવાર યાદી, આવતીકાલે સવારે મતગણતરી શરૂ થશે, 576 બેઠકના 2276 ઉમેદવારોનું ભાવિ EVMમાં સીલ, અમદાવાદમાં સરેરાશ 42.51 ટકા મતદાન, સુરતમાં સરેરાશ 45.51 ટકા મતદાન, રાજકોટમાં સરેરાશ 50.75 ટકા મતદાન, વડોદરામાં સરેરાશ 47.99 ટકા મતદાન, જામનગરમાં સરેરાશ 53.64 ટકા મતદાન, ભાવનગરમાં સરેરાશ 49.47 ટકા મતદાન, જામનગરમાં સૌથી વધુ મતદાન નોંધાયુ, અમદાવાદમાં સૌથી ઓછુ મતદાન નોંધાયુ

World/USમાં કોરોનાનાં નવા 57 હજાર કેસ, USમાં 24 કલાકમાં 1245 દર્દીનાં મોત, બ્રાઝિલમાં કોરોનાનાં નવા 29 હજાર કેસ, વિશ્વમાં કોરોનાનાં હાલ 2.21 કરોડ એક્ટિવ કેસ, વિશ્વમાં કુલ કેસનો આંક 11.19 કરોડ કેસ

India/દેશમાં નવા કેસમાં સતત વધારો, નવા 14 હજાર નજીક કોરોના કેસ, 24 કલાકમાં 9 હજાર દર્દી કરાયા રિકવર, દેશમાં હાલ 1.47 હજાર એક્ટિવ કેસ, દેશમાં અત્યાર સુધી 1.10 કરોડ લોકોએ લીધી રસી

Maharastra/મહારાષ્ટ્ર રાજ્યમાં લોકડાઉનના અણસાર,મહારાષ્ટ્રમાં તમામ મેળાવડા કરાયા બંધ, અમરાવતીમાં એક સપ્તાહનું આજથી લોકડાઉન, કોરોના સંક્રમણ વધતા CM ઉદ્ધવ ઠાકરેનું એલાન, રાજકીય, સામાજિક, ધાર્મિક કાર્યક્રમો પર પ્રતિબંધ, પૂણેમાં કોરોના સંક્રમણને લઈ આકરા નિયંત્રણો, લોકડાઉન અંગે આગામી સપ્તાહે લેવાશે નિર્ણય

National/મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેનું નિવેદન, લોકોને 8 દિવસનું અલ્ટિમેટમ આપીએ છીએ, લોકોએ માસ્ક ન પહેર્યુ તો લોકડાઉન લાગુ થશે, કોઈ રાજકીય પક્ષો સભા ન કરે, મહારાષ્ટ્રમાં કાલથી સરકારી બેઠકો, પ્રદર્શન પર રોક, રાજકીય સભા અને યાત્રા પર રોક લગાવાઈ

Gujarat/રાજ્યમાં 24 કલાકમાં 283 નવા કેસ નોંધાયા, 24 કલાકમાં એક દર્દીનું નિપજ્યું મોત, 24 કલાકમાં 264 દર્દીઓ થયા ડિસ્ચાર્જ, રાજ્યમાં કુલ 1690 એક્ટિવ કેસ, રાજ્યમાં કુલ કેસનો આંકડો 2,67,104 પહોંચ્યો

Gujarat/રાજકોટમાં સીએમ વિજય રૂપાણીએ કર્યુ મતદાન, સીએમના પત્ની અંજલી રૂપાણીએ પણ મતદાન કર્યુ, વોર્ડ નંબ-10ની જ્ઞાન મંદિર સ્કૂલ ખાતે કર્યુ મતદાન

National/મહારાષ્ટ્રમાં ફરી લોકડાઉનની સંભાવના, પુણેમાં લાગ્યો રાત્રિ કર્ફ્યૂ, શાળા-કૉલેજ બંધ

Gujarat/રાજકોટ મ.ન.પા.ની ચૂંટણી માટે મતદાન, વોર્ડ નંબર-11 નજીક સરકારી શાળામાં તોડફોડ, બુથ નંબર 2માં EVMમાં તોડફોડ, EVMમાં તોડફોડ કરતા મતદાન બંધ કરાયું, પોલીસ ઘટના સ્થળે પહોંચી

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy