Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

India/મહારાષ્ટ્રમાં કોરોના ચિંતાજનક સ્તરે છેલ્લાં 24 કલાકમાં 6,900થી વધુ કેસ સૌથી વધુ પૂણેમાં 1172 નવા કેસ મહારાષ્ટ્રના અમરાવતીમાં 926 કેસ તો મુંબઈમાં 921 નવા કેસ નોંધાયા સમગ્ર મહારાષ્ટ્રમાં લોકડાઉન લાગી શકે ઉદ્ધવ સરકારે કરી તાજા સ્થિતિની સમીક્ષા દેશમાં નવા સ્ટ્રેનની સ્થિતિ ચિંતાજનક

Gujarat/રાજ્યસભા ચૂંટણીના બે ઉમેદવાર વિજેતા જાહેર કરાશે, આજે બંને ઉમેદવારોને આજે વિજેતા જાહેર કરાશે, કોંગ્રેસે ઉમેદવારો ઉભા ન રાખતા બંને બિનહરીફ , બપોરે 3 કલાકે બંને ઉમેદવારોને વિજેતા જાહેર કરાશે , રામભાઈ મોકરિયા અને દિનેશ પ્રજાપતિને જાહેર કરાશે વિજેતા , બંને ઉમેદવારને જીતનું અપાશે સર્ટિફિકેટ

India/દેશમાં નવા કેસમાં સતત વધારો, નવા 14 હજાર નજીક કોરોના કેસ, 24 કલાકમાં 9 હજાર દર્દી કરાયા રિકવર, દેશમાં હાલ 1.47 હજાર એક્ટિવ કેસ, દેશમાં અત્યાર સુધી 1.10 કરોડ લોકોએ લીધી રસી

World/USમાં કોરોનાનાં નવા 57 હજાર કેસ, USમાં 24 કલાકમાં 1245 દર્દીનાં મોત, બ્રાઝિલમાં કોરોનાનાં નવા 29 હજાર કેસ, વિશ્વમાં કોરોનાનાં હાલ 2.21 કરોડ એક્ટિવ કેસ, વિશ્વમાં કુલ કેસનો આંક 11.19 કરોડ કેસ

Gujarat/રાજ્યમાં 12.0 ડિગ્રી સાથે વલસાડ ઠંડુગાર, અમદાવાદમાં લઘુત્તમ 15.9 ડિગ્રી તાપમાન, વડોદરામાં 17.0 ડિગ્રી લઘુત્તમ તાપમાન, સુરતમાં લઘુત્તમ 22.6 ડિગ્રી તાપમાન, રાજકોટમાં 18.2 ડિગ્રી લઘુત્તમ તાપમાન, ગાંધીનગરમાં લઘુત્તમ 12.5 ડિગ્રી તાપમાન, સપ્તાહ બાદ ઠંડીનાં પ્રમાણમાં થશે ઘટાડો

Gujarat/6 મનપાની ચૂંટણીમાં નિરસ મતદાન, ચૂંટણીમાં 45.64 ટકા મતદાનની સત્તાવાર યાદી, આવતીકાલે સવારે મતગણતરી શરૂ થશે, 576 બેઠકના 2276 ઉમેદવારોનું ભાવિ EVMમાં સીલ, અમદાવાદમાં સરેરાશ 42.51 ટકા મતદાન, સુરતમાં સરેરાશ 45.51 ટકા મતદાન, રાજકોટમાં સરેરાશ 50.75 ટકા મતદાન, વડોદરામાં સરેરાશ 47.99 ટકા મતદાન, જામનગરમાં સરેરાશ 53.64 ટકા મતદાન, ભાવનગરમાં સરેરાશ 49.47 ટકા મતદાન, જામનગરમાં સૌથી વધુ મતદાન નોંધાયુ , અમદાવાદમાં સૌથી ઓછુ મતદાન નોંધાયુ

Gujarat/6 મનપાની ચૂંટણી બાદ કાલે મતગણતરી, આવતીકાલે 6 મનપાની ચૂંટણીનું પરિણામ, અમદાવાદમાં 2 કેન્દ્રો પર હાથ ધરાશે મતગણતરી, એલ.ડી એન્જિ.કોલેજ અને ગુજરાત કોલેજમાં થશે કામગીરી, રાજકોટમાં 6 સ્થળોએ હાથ ધરાશે મતગણતરી, જામનગરમાં હરિયા કોલેજ ખાતે થશે મતગણતરી, ભાવનગરમાં સરકારી એન્જિ.કોલેજ ખાતે થશે મતગણતરી, વડોદરામાં પોલિટેકનિક કોલેજ ખાતે થશે મતગણતરી, સુરતમાં 2 સ્થળોએ હાથ ધરાશે મતગણતરી, મતગણતરી બાદ સમગ્ર ચિત્ર થશે સ્પષ્ટ

Gujarat/રાજ્યમાં કોરોનાનાં કેસોમાં આંશિક વધારો, છેલ્લાં 24 કલાકમાં કોરોનાનાં નવા 283 કેસ, 24 કલાકમાં 264 દર્દીઓ થયાં ડિસ્ચાર્જ, છેલ્લાં 24 કલાકમાં 1 દર્દીનું કોરોનાથી મોત, રાજ્યમાં હાલ 1690 કોરોનાનાં એક્ટિવ કેસ

Gujarat/સ્થનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ભાજપનો પ્રચાર, દ્વારકા જિલ્લામાં આજે ભાજપનો પ્રચાર પ્રારંભ, કેન્દ્રીય કૃષિ મંત્રી પરસોત્તમ રૂપાલાની જનસભા, ભાણવડ અને ભાટિયામાં 2 સ્થળોએ સભા

Gujarat/રાજયમાં સગર્ભા અને બાળકો માટે આજથી રસીકરણ, આજથી કોરોના વેક્સિનનો પ્રથમ રાઉન્ડ થશે શરૂ, 12 લાખ બાળકો અને 13 લાખ સગર્ભાને અપાશે રસી, વિવિધ રોગના નિયંત્રણ હેતુ યોજાશે રસીકરણ કાર્યક્રમ, ઝેરી કમળો-બાળ ટી,બી,-પોલિયો-ડિપ્થેરિયાની રસી અપાશે, ધનુર-ન્યુમોનિયા અને મગજના તાવની રસી પણ અપાશે, તમામને રસી વિનામૂલ્યે આપવા સરકારનો નિર્ણય

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy