Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Not Set/મોહન ડેલકરનું આકસ્મિક નિધન, દાદરા નગર હવેલીના સાંસદનું નિધન, મોહન ડેલકરે આત્મહત્યા કર્યાની આશંકા, મુંબઈની હોટલમાં કરી આત્મહત્યા, ગુજરાતીમાં લખેલી સ્યુસાઈટ નોટ મળી

Gujarat/ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો મામલો, હાઈકોર્ટ બાદ સુપ્રીમકોર્ટનો કોંગ્રેસને ઝટકો , મત ગણતરી ફક્ત આવતીકાલે જ કરવામાં આવશે, ચૂંટણીપંચે જાહેર કરેલા કાર્યક્રમ મુજબ ગણતરી , મતગણતરી એક તારીખે કરવાની કરી હતી અરજી, હાઈકોર્ટ બાદ સુપ્રીમકોર્ટે કોંગ્રેસની અરજી ફગાવી , મતગણતરી હવે અલગ-અલગ તારીખે થશે

Not Set/છ મનપાની મતગણતરી કાલે જ થશે, એકસાથે મતગણતરી કરવાની માગણી ફગાવી, હાઇકોર્ટ બાદ કોંગ્રેસને સુપ્રીમ કોર્ટનો પણ ઝટકો, કાલે આવી જશે છ મનપાનું પરિણામ, પંચાયતોની મતગણતરી તા.2 માર્ચનાં રોજ થશે

ગાંધીનગર/વિધાનસભા બજેટસત્રમાં પ્રેક્ષકોને પ્રવેશબંધી

Mumbai/શેરબજારમાં મોટો કડાકો, સેન્સેકસમાં 800 પોઇન્ટનો કડાકો, ઘટાડા સાથે સેન્સેકસ 50,064 પોઇન્ટ પર, નિફ્ટીમાં 200 પોઇન્ટનો કડાકો, નિફ્ટી 14,768 પોઇન્ટ પર

Gujarat/સોમનાથ મંદીરનો પ્રસાદ આજથી પોસ્ટથી મળશે, આજથી પોસ્ટ વિભાગ ભાવીકોના ઘરે પહોંચાડશે, ઇ-સિસ્ટમથી પોસ્ટલ પ્રસાદ સેવાનો પ્રારંભ કરાવ્યો,, ટ્રસ્ટી સેક્રેટરી પ્રવીણ લહેરીએ કરાવ્યો પ્રારંભ , હવેથી ભાવિકો ઘરે બેઠા પ્રભુનો પ્રસાદ મેળવી શકશે

Gujarat/6 મનપાની ચૂંટણીમાં નિરસ મતદાન, ચૂંટણીમાં 46.1 ટકા મતદાનની સત્તાવાર યાદી, આવતીકાલે સવારે મતગણતરી શરૂ થશે, 576 બેઠકના 2276 ઉમેદવારોનું ભાવિ EVMમાં સીલ, અમદાવાદમાં સરેરાશ 42.50 ટકા મતદાન, સુરતમાં સરેરાશ 47.1 ટકા મતદાન, રાજકોટમાં સરેરાશ 50.7 ટકા મતદાન, વડોદરામાં સરેરાશ 47.8 ટકા મતદાન, જામનગરમાં સરેરાશ 53.4 ટકા મતદાન, ભાવનગરમાં સરેરાશ 49.5 ટકા મતદાન, જામનગરમાં સૌથી વધુ મતદાન નોંધાયુ , અમદાવાદમાં સૌથી ઓછુ મતદાન નોંધાયુ,

Gujarat/સુરતમાં અલ્પેશ કથીરિયા સામે ફરીયાદ, રાયોટીંગ અને એટ્રોસિટી એકટ હેઠળ ગુનો નોંધાયો, કામરેજ પોલીસ મથકમાં નોંધાયો ગુનો, ગઈકાલે મોટા વરાછા વોર્ડ- નં.2માં થઈ હતી તકરાર , મતદાન પ્રક્રિયા દરમિયાન થઈ હતી બબાલ , PAAS અને BTP કાર્યકરો વચ્ચે થઈ હતી તકરાર

India/પોંડિચેરીમાં તુટી કોંગ્રેસની સરકાર, નારાયણસામી સરકાર બહુમત સાબિત કરવામાં નિષ્ફળ, વિશ્વાસમત પહેલા કોંગ્રેસનું વોકઆઉટ, કોંગ્રેસનાં પાંચ ધારાસભ્યોએ આપ્યુ રાજીનામુ

Gujarat/રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનો ગુજરાત પ્રવાસ, આજે ગાંધીનગર ખાતે કાર્યક્રમમાં રહેશે ઉપસ્થિત, ગાંધીનગર કોન્વોકેશન કાર્યક્રમમાં આપશે હાજરી, ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે કાર્યક્રમ, આવતીકાલે મોટેરા સ્ટેડીયમનું કરશે ઉદઘાટન

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy