Gujarat/6 મનપાની ચૂંટણીનું આજે આવશે પરિણામ, સૌ પ્રથમ પોસ્ટલ બેલેટ પેપરની મતગણતરી, અમદાવાદ, રાજકોટ, વડોદરા મનપાની મતગણતરી, સુરત, જામનગર, ભાવનગર મનપાની મતગણતરી, મતગણતરી કેન્દ્રો પર કોવિડના નિયમોનું પાલન
Gujarat/અમદાવાદ મનપાની ચૂંટણીનું પરિણામ, ગુજરાત કોલેજ ખાતે મત ગણતરી, 24 વોર્ડની મત ગણતરી હાથ ધરાશે , કોલેજ પર બેલેટ પેપર આવવાના થયા શરૂ, સેન્ટર બહાર ચાંપતો સુરક્ષા બંદોબસ્ત
Gujarat/રાષ્ટ્રપતિ આજથી 2 દિવસ ગુજરાતના પ્રવાસે, આજે બપોરે 12 વાગે અમદાવાદ એરપોર્ટ પહોંચશે, એરપોર્ટથી ગાંધીનગર રાજભવન ખાતે પહોંચશે , ગુજરાત સેન્ટ્રલ યુનિ.ના કાર્યક્રમમાં આપશે હાજરી, મહાત્મા મંદિરમાં સાંજે 5 થી 6 કલાકે યોજાશે કાર્યક્રમ, 24મીએ મોટેરા સ્ટેડીયમના ઉદઘાટન કાર્યક્રમમાં રહેશે હાજર, બપોરે 12.30 થી 1.15 સ્ટેડિયમના કાર્યક્રમ રહેશે હાજર , રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ 1.50 દિલ્હી જવા રવાના થશે
Gujarat/અમદાવાદ મનપાની ચૂંટણી મતગણતરી, સવારે 8 વાગે મતગણતરીનો પ્રારંભ, સૌપ્રથમ પોસ્ટલ બેલેટથી થશે મતગણતરી, બાદમાં ઇવીએમ દ્વારા થશે મતગણતરી, બે સેન્ટરો પર મતગણતરીનું આયોજન, ગુજરાત કોલેજ- LD કોલેજ ખાતે ગણતરી, બંને સેન્ટરો પર 24-24 વોર્ડની થશે મતગણતરી, પ્રથમ તબક્કામાં 8 વોર્ડની ગણતરીની શરૂઆત થશે, 773 ઉમેદવારોનાં ભાવિનો આજે થશે ફેંસલો
Gujarat/અમદાવાદ મનપાની ચૂંટણીનું આજે પરિણામ, પ્રથમ તબક્કામાં 8 વોર્ડની મતગણતરી થશે, એલ.ડી.એન્જીનીયરીંગ ખાતે પ્રથમ 8 વોર્ડની મત ગણતરી, સૈજપુરબોઘા, થલતેજ, બાપુનાર, સરદારનગર વોર્ડ, દરિયાપુર, પાલડી, બહેરામપુરા અને વસ્ત્રાલ વોર્ડની મત ગણતરી
Gujarat/અમદાવાદ મનપાની ચૂંટણીની આજે મતગણતરી , મોડી રાત્રે ગુજરાત કોલેજ ખાતે મચ્યો હોબાળો , આપ અને કોંગ્રેસના કાર્યકરોએ કર્યો હોબાળો , ઈવીએમ બદલાયાની આશંકાએ કર્યો હોબાળો , પોલીસ સાથે મોડી રાત્રે સર્જાયું હતું ઘર્ષણ
Gujarat/અમદાવાદ જુહાપુરામાં અસામાજિક તત્વોનો આતંક યુવક અને યુવતીને માર મારી તલવારથી કર્યો હુમલો કાર ચાલક સાથે ઝઘડો કરી યુવકે કર્યો હુમલો યુવકે કાર ચાલક પર કર્યો હુમલો વચ્ચે ગયેલ મહિલા પર પણ શખ્સોએ કર્યો હુમલો 3 શખ્સો સામે વેજલપુરમાં નોંધાઈ ફરિયાદ
Gujarat/સુરતમાં પાર્ટી વિરુધ્ધ કામગીરી બદલ 12 સભ્યો સસ્પેન્ડ, કોંગ્રેસનો હાથ પકડનાર સંજય શર્માને કરાયાં સસ્પેન્ડ, ત્રણ વર્ષ માટે કરાયાં સસ્પેન્ડ, વોર્ડનં. 6માં કોંગ્રેસમાંથી ઉમેદવારી નોંધાવી સંજય શર્માએ, જિલ્લા ભાજપ પ્રમુખ સંદિપભાઈ દેસાઈ આપી માહિતી
Gujarat/રાજ્યના મુખ્ય સચિવને મળ્યું એક્સટેન્શન, અનિલ મુકીમનો કાર્યકાળ વધુ છ મહિના લંબાવાયો , ઓગષ્ટ 2021 સુધી સેવા આપશે અનિલ મુકીમ, અગાઉ પણ મળ્યું હતું છ મહિનાનું એક્સટેન્શન, ઓગષ્ટ 2021 સુધી સેવા આપશે અનિલ મુકીમ
Gujarat/રાજ્યસભાનાં ભાજપનાં બંને ઉમેદવાર બિનહરીફ જાહેર..બપોરે સત્તાવાર રીતે વિજેતા કરાશે જાહેર…કોંગ્રેસે નથી જાહેર કર્યા ઉમેદવાર