Gujarat/
અમદાવાદ મનપાની ચૂંટણીની આજે મતગણતરી , મોડી રાત્રે ગુજરાત કોલેજ ખાતે મચ્યો હોબાળો , આપ અને કોંગ્રેસના કાર્યકરોએ કર્યો હોબાળો , ઈવીએમ બદલાયાની આશંકાએ કર્યો હોબાળો , પોલીસ સાથે મોડી રાત્રે સર્જાયું હતું ઘર્ષણ
