Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Gujarat/અમદાવાદ મહાનગરપાલિકાની મતગણતરી, ગુજરાત કોલેજ ખાતે મતગણતરી, જોધપુર વોર્ડમાં ભાજપની પેનલ આગળ, અમદાવાદ વોર્ડ નંબર 1 ગોતામાં ભાજપની પેનલ આગળ

Gujarat/સુરત મનપાની ચૂંટણીનું આજે પરિણામ, એસવીએનઆઈટી ખાતે મતગણતરી શરૂ, પોસ્ટલ બેલેટની મતગણતરી શરૂ, પ્રથમ તબક્કાના વોર્ડની મતગણતરી શરૂ

Gujarat/ગુજરાત કોલેજ ખાતે બેલેટ પેપરથી મત ગણતરી શરૂ ઉમેદવારો પહોંચ્યા સેન્ટર પર ગણતરીના પ્રારંભ, પહેલા અધિકારીઓએ લીધા શપથ

Gujarat/વડોદરા મનપાની ચૂંટણીનું આજે પરિણામ, પ્રથમ પોસ્ટલ બેલેટની ગણતરી શરૂ, બાદમાં ઇવીએમનાં વોટની ગણતરી શરૂ થશે

Gujarat/રાજકોટ મનપાની ચૂંટણીનું આજે પરિણામ, વિરાણી હાઇસ્કુલ ખાતે મતગણતરી, EVM સ્ટ્રોંગ રૂમ ઉમેદવારોની હાજરીમાં ખોલાયા , વૉર્ડ નંબર 7 ની મતગણતરી થોડીવાર થશે શરૂ

Gujarat/વડોદરામાં મતગણતરી પહેલાં હોબાળો, વડોદરા પોલિટેક્નિક ખાતે હોબાળો, પ્રવેશદ્વાર પર અવ્યવસ્થાને પગલે હોબાળો, સોશિયલ ડિસ્ટન્સિંગનાં ધજાગરા ઉડ્યા, પોલીસ અને ઉમેદવારોનાં એજન્ટ વચ્ચે રકઝક,

Gujarat/અમદાવાદ મનપાની ચૂંટણીનું આજે પરિણામ, એડિશનલ કલેક્ટર હર્ષદ વોરાનું નિવેદન, સવારે 9 વાગે ગણતરી હાથ ધરાશે, વોર્ડ પ્રમાણે સમય આપ્યો છે , ગણતરીના કલાકોને ધ્યાનમાં રાખીને સમય આપ્યો છે,

Gujarat/અમદાવાદ મનપાની ચૂંટણીનું આજે પરિણામ, LD એન્જીનીયરીંગ કોલેજ ખાતે CCTV કંટ્રોલ રૂમ સજ્જ, મત ગણતરી સ્થળ ખાતે ઉભો કરાયો કંટ્રોલ રૂમ, ચૂંટણી એજન્ટ-અધિકારીઓ માટે કંટ્રોલ રૂમ બનાવાયો, સ્ટ્રોંગ રૂમ અને મત ગણતરી કેન્દ્રો પર CCTVકેમેરાથી સજ્જ, 106 સીસીટીવી કેમેરા લગાવાયા કન્ટ્રોલ રૂમમાં

Gujarat/આજે 6 મનપાની ચૂંટણીનાં પરિણામનો દિવસ, મંતવ્ય ન્યૂઝ પર મહાકવરેજ જૂઓ દિવસભર, છ મનપાની મતગણતરીનો પ્રારંભ, 2276 ઉમેદવારોનો ભાવિનો આજે થશે ફેંસલો , અમદાવાદમાં 2 કેન્દ્રો પર થશે મતગણતરી, એલ.ડી એન્જિ.કોલેજ-ગુજરાત કોલેજમાં ગણતરી , રાજકોટમાં 6 સ્થળોએ હાથ ધરાશે મતગણતરી, જામનગરમાં હરિયા કોલેજ ખાતે થશે મતગણતરી, ભાવનગરમાં સરકારી એન્જિ.કોલેજમાં થશે મતગણતરી, વડોદરામાં પોલિટેકનિક કોલેજમાં થશે મતગણતરી, સુરતમાં 2 સ્થળોએ હાથ ધરાશે મતગણતરી, ગાંધી એન્જીનિયરિંગ કોલેજમાં થશે મતગણતરી, સુરતમાં SVNIT કોલેજ ખાતે મતગણતરી, મતગણતરી બાદ સમગ્ર ચિત્ર થશે સ્પષ્ટ

Gujarat/રાજકોટ મનપાની ચૂંટણીની મતગણતરી, રાજકોટમાં 6 સ્થળે મતગણતરી હાથ ધરાશે, સૌ પ્રથમ પોસ્ટલ બેલેટ પેપરની મતગણતરી , વોર્ડ નં.1,2,3 ની ગણતરી 8 વાગ્યે શરૂ થશે , 3 હજાર બેલેટ પેપર પૈકી 90 ટકા મતદાન થયું હતું

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy