Gujarat/ અમદાવાદ મનપાની ચૂંટણીનું આજે પરિણામ, LD એન્જીનીયરીંગ કોલેજ ખાતે CCTV કંટ્રોલ રૂમ સજ્જ, મત ગણતરી સ્થળ ખાતે ઉભો કરાયો કંટ્રોલ રૂમ, ચૂંટણી એજન્ટ-અધિકારીઓ માટે કંટ્રોલ રૂમ બનાવાયો, સ્ટ્રોંગ રૂમ અને મત ગણતરી કેન્દ્રો પર CCTVકેમેરાથી સજ્જ, 106 સીસીટીવી કેમેરા લગાવાયા કન્ટ્રોલ રૂમમાં February 23, 2021parth amin Breaking News