Gujarat/ આજે 6 મનપાની ચૂંટણીનાં પરિણામનો દિવસ, મંતવ્ય ન્યૂઝ પર મહાકવરેજ જૂઓ દિવસભર, છ મનપાની મતગણતરીનો પ્રારંભ, 2276 ઉમેદવારોનો ભાવિનો આજે થશે ફેંસલો , અમદાવાદમાં 2 કેન્દ્રો પર થશે મતગણતરી, એલ.ડી એન્જિ.કોલેજ-ગુજરાત કોલેજમાં ગણતરી , રાજકોટમાં 6 સ્થળોએ હાથ ધરાશે મતગણતરી, જામનગરમાં હરિયા કોલેજ ખાતે થશે મતગણતરી, ભાવનગરમાં સરકારી એન્જિ.કોલેજમાં થશે મતગણતરી, વડોદરામાં પોલિટેકનિક કોલેજમાં થશે મતગણતરી, સુરતમાં 2 સ્થળોએ હાથ ધરાશે મતગણતરી, ગાંધી એન્જીનિયરિંગ કોલેજમાં થશે મતગણતરી, સુરતમાં SVNIT કોલેજ ખાતે મતગણતરી, મતગણતરી બાદ સમગ્ર ચિત્ર થશે સ્પષ્ટ

Breaking News