Maharastra/
મહારાષ્ટ્ર રાજ્યમાં લોકડાઉનના અણસાર,મહારાષ્ટ્રમાં તમામ મેળાવડા કરાયા બંધ, અમરાવતીમાં એક સપ્તાહનું આજથી લોકડાઉન, કોરોના સંક્રમણ વધતા CM ઉદ્ધવ ઠાકરેનું એલાન, રાજકીય, સામાજિક, ધાર્મિક કાર્યક્રમો પર પ્રતિબંધ, પૂણેમાં કોરોના સંક્રમણને લઈ આકરા નિયંત્રણો, લોકડાઉન અંગે આગામી સપ્તાહે લેવાશે નિર્ણય
