Gujarat/
વડોદરા મનપાની ચૂંટણી માટે મતદાન, સરકારનાં મંત્રી યોગેશ પટેલે મતદાન કર્યું, ભૂતડીઝાંપા સરકારી સ્કુલ ખાતે મંત્રીએ કર્યું મતદાન, પત્ની સાથે મતદાન કરવાં પહોંચ્યાં મંત્રી યોગેશ પટેલ
