Breaking News/ સાબરકાંઠાઃઇડર માર્કેયાર્ડને કરાઈ તાળાબંધી મગફળીનો યોગ્ય ભાવ નહીં મળતા તાળાબંધી હરાજીમાં પહોંચેલા ખેડૂતોએ ઠાલવ્યો રોષ સંચાલકોને બહાર લાવવા વિજળી પણ કરી બંધ રૂ.1,300થી 1,400 ભાવ પડતા ખેડૂતોમાં રોષ સરેરાશ ભાવ કરતા પડ્યા ઓછા ભાવ મુખ્ય દરવાજો બંધ કરતા વાહનોની કતારો

Breaking News