Gujarat/રાજકોટમાં બિલ્ડિંગ પરથી પટકાતા મજુરનું મોત, ત્રીજા માળેથી પટકાતા મજુરનું મોત, હેવન હાઈટ્સમાં બની દુર્ઘટના, 1 વર્ષ પહેલા પણ બની હતી આવી ઘટના
Gujarat/LRD-2018 ભરતીનું વેઇટિંગ લિસ્ટ જાહેર, IPS વિકાસ સહાયે ટ્વિટ કરી આપી માહિતી, ઘણા લાંબા સમયથી કરાઈ હતી માગ
Gujarat/લોકરક્ષક દળ ભરતીની પ્રતિક્ષાની યાદી જાહેર, ઉમેદવારોની આતુરતાનો આવ્યો અંત, LRB વેબસાઈટ પર ઉપલબ્ધ કરાઈ પ્રતિક્ષા યાદી, યાદીમાં 1,327 પુરુષનો કરાયો સમાવેશ
Gujarat/ભાજપના તમામ ધારાસભ્યોની બેઠક શરૂ, મુખ્યમંત્રીના અધ્યક્ષ સ્થાને બેઠક શરૂ, સ્વર્ણિમ સંકુલ 2 ખાતેના દ્વારકા હોલમાં બેઠક, રાષ્ટ્રપતિની ચૂંટણી અંગે બેઠકમાં થશે ચર્ચા
Gujarat/અમદાવાદમાં પશ્ચિમ વિસ્તારમાં વરસાદ, વહેલી સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ, સિંધુભવનરોડ,એસજી હાઇવે,બોપલ વિસ્તારમાં વરસાદ
Gujarat/બનાસકાંઠા: લાખણીમાં યુથ કોંગ્રેસનો વિરોધ, મોંઘવારી બાબતે જોરદાર વિરોધ, ચક્કાજામ કરતા પોલીસ અને કાર્યકરો વચ્ચે ઘર્ષણ, થરાદ, દિયોદરના ધારાસભ્ય ની અટકાયત
Gujarat/નર્મદા જિલ્લામાં ભૂકંપનો આંચકો, 3.2ની તિવ્રતાનો ભૂકંપ આવ્યો, 2 વાગ્યે અનુભવાયો ભૂકંપનો આંચકો, નર્મદા ડેમથી 30 કિમી દૂર કેન્દ્રબિંદુ
Gujarat/જામનગર: મ્યુનિ.કમિશનર નીકળ્યા બાઇક પર, વરસાદ વિરામ બાદની સ્થિતિનું કર્યું નિરીક્ષણ, શહેરના વોર્ડ નં.2,3 અને 4માં કર્યું નિરીક્ષણ, ઝોનલ અધિકારીઓને સાથે રાખ્યા
Gujarat/ભાજપના MLAને 3 દિવસ ગાંધીનગર નહિ છોડવા આદેશ, સાંસદો દિલ્હી ખાતે કરશે મતદાન, ધારાસભ્યો ગાંધીનગર ખાતે મતદાન કરશે, આવતીકાલે દ્રૌપદી મુર્મુ આવશે ગુજરાત