Gujarat/વડોદરાના રાજમાર્ગો પર મગરની લટાર, કારેલીબાગ વિસ્તારમાં વહેલી સવારે મગરે દેખા દીધી, સોસાયટીમાં મગર આવી ચડતા રહીશોમાં ફફડાટ, જીવદયા સંસ્થા દ્ધારા મગરનું રેસ્ક્યુ
Gujarat/દીવ: ન.પા.ચૂંટણી બાદ પ્રમુખ ઉપપ્રમુખની વરણી, નોટિફિકેશનના આધારે વરણી કરવામાં આવી, પહેલા અઢી વર્ષ મહિલા પ્રમુખની વરણી કરાઇ, ઉપ પ્રમુખ તરીકે પુરુષની વરણી કરવામાં આવી
Gujarat/ગાંધીનગર: 18 જુલાઈ રાષ્ટ્રપતિ મતદાન યોજાશે, ગુજરાતના 178 ધારાસભ્ય મતદાન કરશે, 26 લોકસભાના સાંસદ મતદાન કરશે, 11 રાજ્ય સભાના સાંસદ મતદાન કરશે
Gujarat/વડોદરાના રાજમાર્ગો પર મગરની લટાર, કારેલીબાગ વિસ્તારમાં વહેલી સવારે મગરે દેખા દીધી, સોસાયટીમાં મગર આવી ચડતા રહીશોમાં ફફડાટ, જીવદયા સંસ્થા દ્ધારા મગરનું રેસ્ક્યુ
Gujarat/દીવ: ન.પા.ચૂંટણી બાદ પ્રમુખ ઉપપ્રમુખની વરણી, નોટિફિકેશનના આધારે વરણી કરવામાં આવી, પહેલા અઢી વર્ષ મહિલા પ્રમુખની વરણી કરાઇ, ઉપ પ્રમુખ તરીકે પુરુષની વરણી કરવામાં આવી
Gujarat/જૂનાગઢ: માણાવદરની કોઠારીયા પ્રાથમિક શાળામાં તાળા, જિલ્લા શિક્ષણ અધિકારીના પરિપત્રના લીરે-લારા, પરિપત્ર મુજબ શાળાએ શિક્ષકોએ અને આચાર્ય રહેવું હાજર, પરિપત્રને ગણકાર્યા વિના શાળાએ લાગ્યા છે ખંભાતી તાળા
Gujarat/વડોદરાઃ 400 વેપારીઓ ભારત બંધમાં જોડાયા, ઘઉં, ચોખા, દાળ, લોટ, પનીર પર GSTનો વિરોધ, બરોડા ગ્રેઇન મરચન્ટ એસોસિએશન દ્વારા વિરોધ, હથિખાનાના વેપારીઓનો દુકાન બંધ રાખી વિરોધ
Gujarat/બનાસકાંઠા: સાંચોર હાઇવે ચાર રસ્તા નજીક ખાડો, 4 માસથી પડેલા ખાડામાં જીપ ખાબકી, જીપ ખાબકતા વાહન વ્યવહારને અસર, ખાડામાં કોઈ મોટી દુર્ઘટના સર્જાય તેવી સ્થિતિ
Gujarat/ગીરસોમનાથ: હીરણ 1 ડેમની સપાટીમાં વધારો, હાલ 41.50 ફુટ સપાટી પહોચી, હાલ ડેમ 96 ટકા ભરાયેલ છે, ડેમ 100 ટકા ભરાયા બાદ ઓવર ફ્લો થશે
Gujarat/રાજ્યમાં આજે ભારેથી અતિભારે વરસાદની આગાહી… અરબી સમુદ્રમાં વૉલ માર્ક લો પ્રેશર સિસ્ટમ સક્રિય થતા વધ્યુ વરસાદનું જોર