Not Set/પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ઉત્તર પ્રદેશની મુલાકાતે, સવારે 11.30 કલાકે કૈથેરી ગામથી બુંદેલખંડ એક્સપ્રેસ વેનું કરશે ઉદ્ઘાટન
Gujarat/BJPસાંસદોને આજ સાંજ સુધી દિલ્હી પહોંચવા આદેશ, સાંજે દિલ્હીમાં સાંસદોની મળશે બેઠક, Pm બેઠક માં કરશે સંબોધન, 18 જુલાઈએ રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાશે, આવતી કાલે NDA સમર્થક દળના સાંસદો માટે યોજાશે મોકપોલ, ગુજરાતમાં પણ આજે ભાજપ વિધાનસભા દળની બેઠક, બપોરે 2 વાગે સ્વર્ણિમ સંકુલ ખાતે યોજાશે બેઠક, તમામ MLA, પૂર્વ મંત્રીઓને હાજર રહેવા સૂચના,
Gujarat/વલસાડ:જિલ્લામાં 24 કલાક માં નોંધાયેલ વરસાદ, ઉમરગામ 2.64 ઇંચ, કપરાડા 5.08 ઇંચ, ધરમપુર 5.06 ઇંચ, પારડી. 2.64 ઇંચ, વલસાડ 2.44 ઇંચ, વાપી 2.76 ઇંચ વરસાદ ખાબક્યો, મધુબન ડેમ માં પાણીની આવક યથાવત, ડેમમાં 51,260 ક્યુસેક પાણીની આવક, ડેમના 10 દરવાજા 2.5 મીટર ખુલ્લા, ડેમમાંથી 63, 085 ક્યુસેક પાણી છોડાયુ, ઓરંગાના પાણીના સ્તરમાં સતત ઘટાડો, મધુબન ડેમના 10 દરવાજા 2.00 મીટર ખોલાયા,
Gujarat/રાજ્યમાં સાર્વત્રિક વરસાદ, તમામ 33 જિલ્લાના 202 તાલુકામાં વરસાદ, ધરમપુરમાં સૌથી વધુ 22 કલાકમાં 5.5 ઇંચ વરસાદ, કપરાડામાં 4.5 ઇંચ વરસાદ, ચીખલીમાં 4 ઇંચ વરસાદ, ખેરગામમાં 3.5 ઇંચ વરસાદ, 39 તાલુકામાં 2 થી 3 ઇંચ વરસાદ, 145 તાલુકામાં 1 ઇંચ સુધીનો વરસાદ, ગઈકાલે સવારે 6 થી 22 કલાકનો વરસાદ, આજે સવારે 4 કલાકે સુધીનો 22 કલાકનો વરસાદ,
Gujarat/આજે ભારત બંધમાં જોડાશે જામનગરના વેપારીઓ, ધી સિડ્સ એન્ડ ગ્રેઇન મર્ચન્ટ એસો.નું સમર્થન, વેપારી મહામંડળનું પણ સમર્થન, અનાજ કઠોળ ઉપર 5 ટકા GST, 5 ટકા GST ગ્રેઇન માર્કેટ રહેશે બંધ, વેપારી મહા મંડળના વેપારીઓ પણ જોડાશે,
Gujarat/PM નરેન્દ્ર મોદી ઉત્તર પ્રદેશની મુલાકાત લેશે, બુંદેલખંડ એક્સપ્રેસ વેનું ઉદ્ઘાટન કરશે, સવારે 11.30 વાગ્યે કરશે ઉદ્ઘાટન, જાલૌનના ઓરાઈના કૈથેરી ગામથી કરાશે ઉદ્ઘાટન,
Gujarat/જૂનાગઢઃ આજે પણ શાળાઓ બંધ, ભારે વરસાદની આગાહીના પગલે લેવાયો નિર્ણય, આજે તમામ શાળાઓ બંધ રાખવા નિર્ણય, જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા લેવાયો નિર્ણય, શિક્ષક અને સ્ટાફે શાળાએ રહેવું પડશે હાજર, શાળામાં આશ્રયસ્થાન માટેની વ્યવસ્થા કરવા સુચના, આચાર્યઓએ હેડ ક્વાર્ટર છોડવાની મનાઈ,
Not Set/અનાજ, કઠોળ પર 5 ટકા GSTના નિર્ણય સામે વેપારી આલમમાં રોષ… જુદા જુદા વેપારી મંડળોએ આજે આપ્યું દેશવ્યાપી બંધનું એલાન
Gujarat/24 કલાકમાં કોરોનાના 822 કેસ નોંધાયા, 612 દર્દીઓ થયા ડિસ્ચાર્જ, 2 ના મોત, કુલ એક્ટિવ કેસની સંખ્યા 4482
Gujarat/અમદાવાદના વિવિધ વિસ્તારમાં વરસાદ, પ્રહલાદ નગર, એસ.જી હાઈવેમાં વરસાદ, બોડકદેવ, શ્યામલ, શિવરંજનીમાં પણ વરસાદ, પાલડી, રાણીપ સહીતના વિસ્તારોમાં વરસાદ